વાંકાનેર તાલુકાના માટેલ-વિરપર રોડ પર સિરામીક ફેક્ટરીમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર તાલુકાના માટેલ-વિરપર રોડ પર આવેલ એક સિરામીક ફેક્ટરીના લેબર ક્વાટરમાં રહેતા પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ…
વાંકાનેરના રાજાવડલા ગામે પોલીસને બાતમી આપવા બાબતે બે પરિવારો બાખડ્યા, સામસામી ફરિયાદ….
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે પોલીસને બાતમી આપવા તથા ઘર પાસે ઉભા રહેવા જેવી સામાન્ય બાબતમાં બાબતે બે પરિવારો બાખડયા હતા, જેમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં બાબતે બંને પક્ષો દ્વારા…
વાંકાનેરના નવા વઘાસીયા ગામેથી નિકળતા વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો….
ટોલટેક્સ બચાવવા ગામમાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે અનેકવાર તકરાર સર્જાઇ, વધુ એક બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાઈ… વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલા વઘાસીયા ટોલનાકા ખાતે ટોલટેક્સ…
આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં ઓપીડી યોજાશે….
લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે…. વાંકાનેર શહેર નજીક આવેલ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે આવતીકાલે અમદાવાદના પ્રખ્યાત સ્કીન તથા…
સોસીયલ મિડિયામાં સિન-સપાટા કરવા ભારે પડ્યા : વાંકાનેરના રાતાવિરડા ગામના બે શખ્સોની ધરપકડ કરાઇ…
હાલના સમયમાં યુવાનોમાં ફેમસ થવા માટે સોસીયલ મિડિયામાં સ્ટંટ તથા સિન-સપાટા કરવાનો અભરખા હોય છે, ત્યારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામના યુવાને આવા ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા છે, જેમાં પોલીસે…
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઇ…
શાળામાં અભ્યાસ કરતા બાળકોને લોકશાહી અને ચુંટણી પદ્ધતિથી વાકેફ કરવા સુંદર આયોજન કરાયું… વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાજ જગાવવા, બાળકો સ્કૂલના નીતિ નિયમો, શાળા…
વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું ખાત મુહુર્ત કરાયું….
પ્રોજેક્ટ લાઇફના ટ્રસ્ટીઓ તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરનાના હસ્તે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરાયું… વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું પ્રોજેક્ટ લાઇફ દ્વારા નિર્માણ…
વાંકાનેર વિસ્તારમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ, વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ…
ધારાસભ્ય જીતુભાઇ સોમાણી આયોજીત માર્કેટ ચોક કા રાજ ગણેશ મહોત્સવ સંપન્ન, ભારે હૈયે ગજાનનની વિદાય…. વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ગણેશ સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગઇકાલે…
વાંકાનેરના પીપળીયારાજ ગામે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો….
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખાતે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ(મોટી જમાત) દ્વારા લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી ગામના જમાતખાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં…
વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સમસ્યાનું સુખદ સમાધાન થતાં હડતાલ સમેટાઈ….
વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અનુસંધાને છેલ્લા દસ દિવસથી હડતાલ પર હોય અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાંચ કર્મચારીઓ ભુખ હડતાલ પર ઉતરી ગયા હતા, જે…