Top Tags

મોરબી જીલ્લામાં ફરજ બજાવતા 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરાઈ, જુઓ લિસ્ટ….

મોરબી જીલ્લામાં આજે જીલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે જેમાં સમગ્ર જીલ્લામાંથી કુલ 189 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીઓ કરવામાં…

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનને પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં. 5 ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર શહેર…

વાંકાનેરથી બોકડથંભા ગામ તરફ જતા રોડ પર વચ્ચોવચ પથ્થરનો ઢગલો, વાહન ચાલકોને ભારે હાલાકી…

વાંકાનેર શહેરથી બોકડથંભા ગામ તરફ જતા રોડ પર ત્રણ દિવસ અગાઉ કોઈ ડમ્પર ચાલકે રોડ વચ્ચે પથ્થરનો ઢગલો કરી દેતા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો…

વાંકાનેર શહેર ખાતે સૌથી સસ્તા દરે ઈ-બાઈકના ભવ્ય શો-રૂમ ‘ સત્કાર ઓટો મોબાઇલ ‘ નો આવતી કાલથી શુભારંભ…

પેટ્રોલના વધતા જતા ભાવ અને રોજબરોજના જીવનમાં વાહનોના ઉપયોગ માટે પાણીના ભાવે વાહન ચલાવવા એકમાત્ર ઉપાય એટલે ઈ-વાહન : આવો સત્કાર ઓટો મોબાઇલમાં અને ખરીદો રૂ. 12,000 સુધીની સરકારી સબસિડી…

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલનો વેપલો કરનારા પર પોલીસના દરોડા….

ગત તા. 23 જુનના ચક્રવાત ન્યુઝના મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલના વેપલાના ચાલતા કૌભાંડ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જે બાદ અહેવાલની નોંધ લઇ મુખ્યમંત્રીના આદેશથી પોલીસ સક્રિય બની….…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રામપીર મંદિર નજીક કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર શહેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને રોકડ રકમ…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે સાપ કરડતા શ્રમિક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે રહેતા અને મજુરી કામ કરતા એક યુવાનને સાપ કરડવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…

આશાન સુઝ ક્લબ લાવ્યુ છે ઈદ નિમિતે સ્પેશ્યલ ઓફર : ઘર બેઠા ઓર્ડર કરો સુઝ અને એ પણ સૌથી સસ્તા દરે….

ઘરબેઠા ઓર્ડર કરો સુઝ અને મેળવો સમગ્ર દેશમાં ફ્રી હોમ ડિલિવરી : શોપની મુલાકાત લેનારને મળશે ઓનલાઇન કરતા પણ ઓછા દરનો લાભ… વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં રિટેલ…

જોબ અપડેટ્સ : વાંકાનેરના પંચાસીયા, પીપળીયા રાજ અને પાંચદ્વારકા ગામમાં શિક્ષકોની ભરતી….

વાંકાનેર તાલુકાના પંચાસીયા, પીપળીયા રાજ અને પાંચદ્વારકા ગામમાં ત્યાં રહીને જ વાંકાનેર શહેરની નામાંકિત શાળાનાં બાળકોને શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોની ભરતી કરવાની હોય જેથી ઉચીત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક મીની ટ્રકમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ 1.38 લાખનો વિદેશી દારૂ ઝડપાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસેથી મોરબી એલસીબી ટીમે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી ચોટીલાના એક શખ્સને મીની ટ્રકમાં લીલા ઘાસચારાની આડમાં છુપાવેલ ઓરેન્જ ફ્લેવર વોડકા વિદેશી દારૂના…

error: Content is protected !!