પેટ્રોલના વધતા જતા ભાવ અને રોજબરોજના જીવનમાં વાહનોના ઉપયોગ માટે પાણીના ભાવે વાહન ચલાવવા એકમાત્ર ઉપાય એટલે ઈ-વાહન : આવો સત્કાર ઓટો મોબાઇલમાં અને ખરીદો રૂ. 12,000 સુધીની સરકારી સબસિડી સાથે ઈ-બાઈક….
વાંકાનેર શહેર ખાતે આવતી કાલે ઈ-બાઈકનકા ભવ્ય શો-રૂમ સત્કાર ઓટોમોબાઇલ નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. જેમાં હાલ પેટ્રોલના ભાવમાં થયેલા અસહ્ય ભાવવધારાથી સામાન્ય લોકોને ભારે તકલીફ પડી રહી છે જેના સામે હવે ઈ-બાઈક એકમાત્ર ઉપાય રહ્યો છે ત્યારે આપણા વાંકાનેર શહેરમાં પણ ઈ-બાઈકના ભવ્ય શો-રૂમ નું આવતી કાલે ઉદઘાટન થવા જઇ રહ્યું છે….
હાલના આધુનિક સમયની માંગ મુજબ દિનપ્રતિદિન ઈ-વાહનોના વેચાણમાં મોટો વધારો થઇ રહ્યો છે ત્યારે વાંકાનેર શહેરમાં સૌથી સસ્તા દરે અને એ પણ સરકારની રૂ. 12,000 સુધીની સબસિડી સાથે ઈ-બાઈક પર સત્કાર ઓટોમોબાઇલ વિશેષ ઓફર આપી રહ્યું છે. તો આવતી કાલે અમારા આ નવા શો-રૂમના ઉદ્ઘાટન પ્રસંગે પધારવાનું ભુલશો નહિ….
સત્કાર ઓટોમોબાઇલના ઉદ્ઘાટન પ્રસંગે આવતા તમામ ગ્રાહકોને ઓરેવા કંપનીના તમામ ઈ-બાઈકનો ફ્રી ડેમો તેમજ સરકારી સબસિડીની તમામ માહિતી આપવામાં આવશે….