વાંકાનેર : સીએનજી રીક્ષાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો, 72 બોટલ વિદેશી દારૂ જપ્ત….
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરા સાહેબ સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઇ બી. ડી જાડેજા તથા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી…
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રીક બાઈકના ભવ્ય શો-રૂમ ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ નું આગામી રવિવારે ભવ્ય ઓપનિંગ….
ઈલેક્ટ્રીક બાઈકના જમાનામાં સૌથી અત્યાધુનિક અને સૌથી સફળ ઈ-બાઈકની કંપનીનો શો-રૂમ હવે વાંકાનેર શહેરમાં…: પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝના ભવ્ય ઓપનિંગ સમારોહમાં…. વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારે ઈલેક્ટ્રીક બાઈકના જમાનામાં સૌથી અત્યાધુનિક…
સિંધાવદર નજીક આસો નદી પરનો નવો પુલ જર્જરીત થતાં બંધ કરાયો, રાજાશાહી વખતનો બેઠો પુલ પુનઃ શરૂ….
વર્ષ 1995 દરમિયાન બનેલો આ નવો પુલ જર્જરિત થયો પરંતુ રાજાશાહી વખતનો બેઠો પુલ આજે પણ અડીખમ ઉભો છે…! વાંકાનેર-રાજકોટ રોડ પર સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસો નદી પર…
વાંકાનેર : કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયાં…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસ દ્વારા કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટેન્કર ચાલકે ઈકો કારને ઠોકર મારતાં સર્જાયો અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત….
વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ઓવર બ્રીજ ખાતે એક ઈકો કારને ટેન્કર ચાલકે પાછળથી ટક્કર મારતાં ઇકો કાર પલટી ગઈ હતી જેથી તેમાં બેઠેલા કુલ પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી…
વાંકાનેરના ગાયત્રી મંદિર નજીકથી 6 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની છ બોટલ મળી આવી…
વાંકાનેર વિસ્તારમાં મેઘરાજા ઓળઘોળ : બે કલાકમાં બે ઇંચ વરસાદ….
ઘણાં લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કર છે જેમાં વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ વરસાદથી અમીકૃપા વરસાવી હતી. આ સાથે જ વાંકાનેરના…
વાંકાનેર : હાઈવે ચોકડી ખાતે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્તોના નામ જાહેર : એકનું મોત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બેને રાજકોટ રિફર કરાયા…
વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા નંબરપ્લેટ વગરના ટ્રકે હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લીધા હતા…
વાંકાનેર હાઈવે ચોકડી ખાતે સર્જાયો ગંભીર અકસ્માત : બેકાબૂ બનેલા ટ્રકે ચાર કરતા વધુ બાઈકચાલકોને હડફેટે લેતા એકનું મોત, પાંચ કરતા વધુ ઈજાગ્રસ્ત….
વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને…
વાંકાનેર તાલુકા પોલીસમાં લૂંટ-અપહરણના ગુન્હામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા….
વાંકાનેર તાલુકા પોલીસના લૂંટ ગુન્હામાં છેલ્લા 21 વર્ષથી ફરાર આરોપી અને મોરબી પોલીસમાં અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડેની ઝડપી પાડી બન્ને આરોપીને મોરબી અને વાંકાનેર…