ઈલેક્ટ્રીક બાઈકના જમાનામાં સૌથી અત્યાધુનિક અને સૌથી સફળ ઈ-બાઈકની કંપનીનો શો-રૂમ હવે વાંકાનેર શહેરમાં…: પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝના ભવ્ય ઓપનિંગ સમારોહમાં….
વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારે ઈલેક્ટ્રીક બાઈકના જમાનામાં સૌથી અત્યાધુનિક અને સૌથી સફળ ઈ-બાઈક કંપનના ભવ્ય શો-રૂમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. છેલ્લા 30 વર્ષથી CNG/LPG ક્ષેત્રે કાર્યરત અને Lovato કંપની સાથે જોડાયેલ મહંમદભાઈ માથકીયા (મેસરીયા વાળા) અને અબ્દુલભાઈ કડીવાર (Momai CNG)(મેસરીયા વાળા) વાંકાનેર શહેરમાં ‘ INDIAN ENTERPRISE ‘ ના નામથી Odysee કંપનીના ઈલેક્ટ્રીક સ્કુટરનું નવું સોપાન આગામી તા. 25/07/21, રવિવારથી શરૂ કરી રહ્યા છે…..
હાલ દેશમાં પેટ્રોલના ભાવમાં થયેલા અસહ્ય વધારાથી સામાન્ય લોકોને ભારે તકલીફ પડી રહી છે જેની સામે માત્ર રૂ. 20 માં એક વખત ચાર્જીંગ કર્યા બાદ અધધ 150 કિલોમીટર ચાલતા સૌથી વિશ્વસનીય Odysee કંપનીના મજબૂત અને ટકાઉ ARAI APPROVED ઈ-બાઈક વાંકાનેર શહેરમાં ઉપલબ્ધ થયાં છે…
આધુનિક સમયની માંગ મુજબ દિનપ્રતિદિન ઈ-વાહનોના વેચાણમાં મોટો વધારો થઇ રહ્યો છે ત્યારે વાંકાનેર શહેરમાં સૌથી સસ્તા દરે ઈ-બાઈક પર ઈન્ડીયન એન્ટરપ્રાઈઝ વિશેષ ઓફરો આપી રહ્યું છે. જેમાં સાદું ઈ-બાઈક, ઈ-સ્કુટર અને ઈ-સ્પોર્ટ બાઈક મજબુત ચેચીસ, ટકાઉ અને અન્ય કંપનીઓની તુલનામાં સૌથી પાવરફુલ મોટર સાથેના તમામ ઈ-બાઈક પર વિશેષ ઓફરો આપવામાં આવી રહી છે….
આગામી રવિવારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની સામે ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ ના નામે ભવ્ય ઈ-બાઈકના શોરૂમના ઉદ્ઘાટન સમારોહમાં વાંકાનેર વિસ્તારની તમામ જનતાને પધારવા ભાવભર્યું જાહેર આમંત્રણ આપવામાં આવે છે…
ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ
• સંપર્ક •
99240 36338
81282 36338
94085 36338
નવા માર્કેટિંગ યાર્ડ સામે, કિસ્મત ટાયરની બાજુમાં, નેશનલ હાઈવે, વાંકાનેર