વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની છ બોટલ મળી આવી હતી જેથી પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના ગાયત્રી મંદિર નજીક પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા આરોપી અજય ધનજી દેત્રોજા (ઉ.વ. 21, રહે વેલનાથપરા, વાંકાનેર)ને રોકી તલાશી લેતા યુવાન પાસેથી ઈંગ્લીશ દારૂની 6 બોટલ (કીંમત રૂ. 1800) મળી આવી હતી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN

error: Content is protected !!