વાંકાનેર : ગેલેક્સી-3 સોસાયટીમાં આવેલ મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી….
વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામની ગેલેક્સી-3 સોસાયટીમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં રાખેલ રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિતના મત્તાની ચોરી કરવામાં આવી હોવાનું જણાવા મળી રહ્યું હતું.…
વાંકાનેર : સરતાનપર નજીક આવેલ ફેક્ટરીમાં મશીનરી બેલ્ટમાં આવી જતાં મહિલાનું મોત…
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સેટમેક સિરામીક ફેકટરીમાં માટી ખાતામાં કામ કરતી વેળાએ મશીનના બેલ્ટમાં હાથ આવી ગયા બાદ પરિણીતાને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી મહિલાનું મોત થયું…
વાંકાનેર શહેરના આરોગ્ય નગરવિસ્તારમાં ઝેરી દવા પી આપઘાત કરનાર યુવતી બાદ યુવકનું પણ મોત….
વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક થોડા દિવસ પહેલા એક યુવક અને યુવતીએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવતીનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું…
વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં આવેલ મકાનમાંથી 22 બોટલ વિદેશી દારૂ ઝડપાયો….
વાંકાનેર શહેરના વીસીપરા મિલ સોસાયટી વિસ્તારમાં આવેલ એક ગોડાઉન પાસે મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી 22 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી…
વાંકાનેર : કારખાનામાં કામ રાખવા બાબતે યુવાનને ત્રણ શખ્સોએ ધમકી આપી….
વાંકાનેર તાલુકાના મેસરિયા બોર્ડ નજીક નવા બનતા કારખાનામાં એક યુવાને કામ રાખેલ હોય જે સારું નહિ લાગતા ત્રણ શખ્સોને મળીને બાઈક અને કારમાં આવી યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની…
વાંકાનેર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિવસ ઉજવણી સાથે ICT લેબ અને સ્ટેમ ક્લબનું ઉદ્દઘાટન કરાયું…
શ્રી એમ. એચ. જે. એસ. એસ. મ્યુનિસપલ ગર્લ્સ હાઈ સ્કુલ વાંકાનેર ખાતે આજરોજ ૨૬મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે શાળા સંકુલમાં નવનિર્મિત ICT લેબ અને સ્ટેમ…
વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરાશે….
ઉમેદવારોએ 31 જાન્યુઆરી સુધીમાં વાંકાનેર મામલતદાર કચેરી ખાતે અરજી મોકલવાની રહેશે… મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં વર્ષ-૨૦૨૧/૨૨ ના શૈક્ષણિક વર્ષ માટે મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારે નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન…
વાંકાનેર સીપીઆઈ બી.પી. સોનારાને જુના કેસમાં ત્રણ વર્ષની સજા ફટકારતી કોર્ટ…
ભેસાણ તાલુકામાં પીએસઆઇ તરીકે ફરજ બજાવવા સમયે એક કેસમાં યુવાનનું મોં કાળું કરી સરઘસ કાઢવાના ગુન્હામાં નીચલી કોર્ટે ફટકારેલી સજાને સેસન્સ કોર્ટે યથાવત રાખી, અન્ય 3 પોલીસ કર્મીઓને પણ એક-એક…
વાંકાનેરમાં પ્રથમ વખત આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન અને એકદમ સરળ હપ્તે ફાયનાન્સ સાથે ઈ-બાઈક ખરીદવાની સુવર્ણ તક….
અન્ય ઈ-બાઈકની ખરીદી કરતા પહેલા અને ફ્રી ટેસ્ટ રાઈડ માટે આવશ્યક પધારો… દેશની નામાંકિત R. R. વાયર કંપનીના ઈ-બાઈક : એકદમ સરળ હપ્તેથી આરટીઓ માન્ય રજીસ્ટ્રેશન સાથે ઈ-બાઈક ખરીદવા માટે…
વાંકાનેર શહેરના આરોગ્ય નગર વિસ્તારમાં યુવાન-યુવતીનો ઝેરી દવા પી સજોડે આપઘાતનો પ્રયાસ…
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં કૌટુંબિક મામાના ઘરે આવેલ ભાણીને મામાના ઘર પાસે રહેતા યુવાન સાથે પ્રેમસબંધ હોય જેમાં ગઇકાલે બંન્નેએ સજોડે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં…