Top Tags

નશાનું દુષણ બેફામ : વાંકાનેરના ભલગામ નજીકથી ૨૨૨.૮૧ કિલો અફીણના ડોડા સાથે બે ઝડપાયાં….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી નશાની બદી બેફામ ચાલી રહી છે જેને ડામવા પોલીસ તંત્ર પણ સજ્જતા દેખાડી રહ્યું છે જેમાં આજે વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી પોલીસ દ્વારા એક રહેણાંક…

ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્ર વાંકાનેર માર્કેટ યાર્ડને ન ફાળવી સરકારની ગાઈડલાઈનનો ભંગ, વાંકાનેર યાર્ડના ચેરમેન લાલઘૂમ….

વાંકાનેરના ખેડૂતોને અન્યાય થતાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને ટંકારા સુધી લાંબુ થવું પડશે, બાબતે કૃષિ મંત્રીશ્રી તથા ગુજકોમાસોલને રજુઆત કરતા યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા… સરકાર દ્વારા દર વર્ષની…

વાંકાનેર : ટાઉનહોલ ખાતેથી વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાં…

વાંકાનેર નગરપાલિકા ઓફીસ નીચે ટાઉન હોલમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતા ચાર શખ્સોને ઝપડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….…

વાંકાનેર શહેર ખાતે ચાર રાજ્યોમાં ભાજપનાં વિજયની ખુશીમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ ભાજપના કાર્યકરો દ્વારા ચાર રાજ્યોમા ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજયની ખુશીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા….…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર યુવા ભાજપ દ્વારા તાલુકા ભરમાં નવા ચુંટાયેલા સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા બુધવારના રોજ વાંકાનેર ગરાસીયા બોડીંગ ખાતે તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નવા ચુંટાયેલા સરપંચો અને સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં…

વાંકાનેર : ઉછીના આપેલ રૂપિયા પરત માંગતાં યુવાનને બે શખ્સોએ લમધારી નાખ્યો…!

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક યુવાને થોડા સમય અગાઉ અન્ય શખ્સને થોડા પૈસા ઉછીના આપ્યા હોર જે રકમ પરત માંગતાં લાજવાના બદલે ગાજેલા બે શખ્સોએ મળી યુવાન પર હુમલો…

વાંકાનેર : પુલ દરવાજા નજીક અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર શહેરના પુલ દરવાજા ચોક પાસેથી પસાર થતાં એક યુવાન પર બે શખ્સો દ્વારા અગાઉ આરોપીના પારિવારિક ભાઈ સાથે થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે…

ઓ…ભાઈ જરા જોઈ ને ચલાવો : વાંકાનેરના રાતીદેવરી ગામે રીક્ષા ચાલકને ત્રણ શખ્સોએ ધીબી નાખ્યો..!

રીક્ષા જોઈ ને ચલાવ કહેતા દલીલ પર ઉતરેલ રીક્ષા ચાલકને ત્રણ શખ્સોએ માર માર્યો, ફરિયાદ દાખલ… વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીકથી પસાર થતા એક સીએનજી રીક્ષા ચાલકને રીક્ષા જોઈને અને…

વાંકાનેર : વીડી ભોજપરા ગામે કોઈ કારણસર ઝેરી દવા પી લેતા યુવતીનું મોત…

વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામની સીમમાં આવેલ ખેતરમાં રહી અને મજુરી કામ કરી એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી લેતા યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી…

error: Content is protected !!