વાંકાનેર શહેર ખાતે આજરોજ ભાજપના કાર્યકરો દ્વારા ચાર રાજ્યોમા ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજયની ખુશીમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા….
આજે રોજ દેશમાં યોજાયેલ પાંચ રાજ્યોની ચૂંટણીની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટી ચાર રાજ્યમાં ઐતિહાસિક જીત મેળવતા તેની ખુશીમાં વાંકાનેર મહારાજા કેશરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2