Top Tags

લંકા લુંટાયા બાદ કોરોના વેક્સિનની કિંમત ઘટી : કોવિશિલ્ડ અને કોવેક્સિનના ભાવમાં ધરખમ ઘટાડો, હવે માત્ર રૂ. 225માં મળશે એક ડોઝ…

કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન બનાવનારી કંપનીઓએ શનિવારે તેના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે ખાનગી હોસ્પિટલમાં આ બંને વેક્સિનનો એક ડોઝ માત્ર રૂ. 225 માં ઉપલબ્ધ થશે. આ પહેલા…

એક સાંધો ને તેર તુટે, વધુ એક પેપર ફુટ્યુ ! : ગુજરાતમાં ધો-10 બોર્ડની પરીક્ષામાં હિન્દીનું પેપર અડધા કલાકમાં ફરતું થયું….

ગુજરાતમાં વિવિધ પરિક્ષાના પેપર ફુટવા મામલે જાણે એક સાંધો ત્યાં તેર તુટે તેવો ઘાટ સર્જાયો છે, જેમાં આજે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે, ત્યારે ધોરણ 10માં હિન્દીનું પેપર સમય…

વાંકાનેર : બાઇક પર દારૂની હેરાફેરી કરતા એકને ઝડપી લેતી વાંકાનેર પોલીસ…

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ નજીક આવેલ ફાટક પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂના જથ્થા સાથે…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે 30મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠ મંદિર, મહાકાળી ટેકરીની તળેટીમાં આગામી તા.૧૧ ને સોમવારના રોજ ૩૦મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવામાં આવશે. આ પ્રસંગે સવારે નવકુંડી ગાયત્રી યજ્ઞનું પણ આયોજન કરવામાં…

વાંકાનેરના લુણસરીયા ગામે પતિએ ઘરમાં ધુળ-કચરા કરવાનું કહેતા લાગી આવતા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી….

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતે રહેતી એક પરિણીત મહિલાને તેના પતિએ ઘરમાં ધુળ-કચરા કરવા કહેતા આ બાબતનું લાગી આવતા મહિલાએ ઘરમાં પડેલ ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં…

વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાંથી 192 નંગ બીયરના ટીન અને 9 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના ગારિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 9 બોટલ વિદેશી…

વાંકાનેરના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની મીટીંગ મળી, વેલનાથ જયંતી શોભાયાત્રા અંગે ચર્ચા કરાઈ….

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વાંકાનેર વિસ્તારના હોદ્દેદારો અને ઠાકોર સમાજના આગેવાનોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી વેલનાથ જયંતી નિમિત્તે યોજાતી ભવ્ય શોભાયાત્રા…

મોંઘવારીનો માર યથાવત : સીએનજી ગેસમાં એકસાથે રૂ. 6.45 નો વધારો, આમ નાગરિકોની મોંઘવારી સામે શરણાગતિ…..

પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNGની કિંમતમાં સતત ભાવવધારાનું વલણ યથાવત્ રહ્યું છે. આજે ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલોદીઠ રૂપિયા 6.45નો વધારો કરતાં કુલ કિંમત રૂપિયા 76.98 થયો છે. આ…

બાપા ઈન્ડસ્ટ્રીયલ ઝોન : વાંકાનેર શહેર નજીક વેલ-ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં આકાર લેતાં વિશાળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં પ્લોટીંગ માટે બુકિંગ ઓપન….

વાંકાનેર શહેરની તદ્દન નજીક, માર્કેટિંગ યાર્ડની પાછળ રાજાવડલા રોડ પર તમામ સુવિધાઓ સાથે ઈન્ડસ્ટ્રીયલ પ્લોટનું સુંદર આયોજન : આ તક ચુકશો નહીં, માટે આજે જ બુક કરાવો આપનો મનપસંદ પ્લોટ….…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા….

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં જાહેરમાં કોઈ અજાણ્યા શખ્સો જાહેરમાં જુગાર રમતાં હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ.…

error: Content is protected !!