એક મોકો આપના ભવિષ્ય માટે…: GPSC, TAT, TAT, જનરલ બેચ સહિત તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કેરીયર ઝોન એકેડેમી દ્વારા આયોજીત ત્રણ દિવસના ડેમો લેક્ચર ભરવાનું ચુકશો નહીં…..
આપના ઉજ્જવળ ભવિષ્ય સાથે સરકારી નોકરી મેળવવા માટે વિશ્વસનીય અને વિશ્વસ્તરીય તૈયારી હવે વાંકાનેર શહેર ખાતે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો એકવાર ફ્રી ડેમો લેક્ચર ભરવા જરૂર પધારે… ખાલી…
વાંકાનેર : જેતપરડા ગામની સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ…
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામની સીમમાં આવેલ વાડામાં ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી વાંકાનેર સીટી પોલીસે વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…. બનાવની પ્રાપ્ત…
વાંકાનેરની ભાટીયા સોસાયટીનો પાણી પ્રશ્ન હલ થતા ઉપવાસ-આંદોલનનો સુખદ અંત, ધારાસભ્ય અને આગેવાનોની મહેનત ફળી…
ગઈકાલે ધારાસભ્ય દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત બાદ તાત્કાલિક ઘટતું કરવાની સુચનાથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા સોસાયટીને નવું નર્મદા કનેકશન અપાતાં ઉપવાસ-આંદોલન પુર્ણ જાહેર… વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી (ચંદ્રપુર-૨)…
પાંચ પેટી આપ, નકર તને અને તારા પરિવારને ઉડાડી દઇશ, વાંકાનેરના વેપારી પાસે ખંડણી માંગનાર સામે ગુનો નોંધાયો….
વેપારીને ફોન કરી બેફામ વાણીવિલાસ કરી પાંચ લાખની ખંડણી માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ…. મોરબી જિલ્લામાં ગુનેગારો પર પોલીસની લગામ ઢીલી પડી હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યા છે જેના કારણે જીલ્લામાં…
વાંકાનેર તાલુકાના મેસરીયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા….
ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષને વિજય બનાવવા સંકલ્પ લીધો…. વાંકાનેર તાલુકાના મેસરીયા અને રંગપર ગામના માલધારી સમાજના આગેવાનો આજરોજ વિધીવત રીતે કોગ્રેસનો ખેસ પહેરી…
Happy Birthday : સિંધાવદરની મદની સ્કૂલના સંચાલક ઈરફાનભાઈ શેરસીયાના પુત્ર મોઈન શેરસીયાનો આજે જન્મદિવસ….
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની નામાંકિત એવી મદની સ્કૂલના સંચાલક તથા મદની હાઈસ્કૂલના આચાર્ય ઈરફાનભાઈ શેરસીયા અને મદની પ્રા. શાળાના આચાર્ય જરીનાબેન શેરસીયાના પુત્ર મોઈન શેરસીયાનો આજે જન્મદિવસ છે. જે આજે…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક ત્રિપલ સવારી બાઇક ડિવાઈડર સાથે અથડાતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત….
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકના ચાલકે ટોલનાકા સર્વિસ રોડ નજીક બાઈક પરથી કાબુ ગુમાવતાં બાઈક ડિવાઈડર સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનનું…
પરિવારથી વિખૂટા પડેલા કિશોરનું માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ….
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન અમરસર ફાટક પાસેથી પોલીસ સ્ટાફને એક 16 વર્ષીય કિશોર મળી આવ્યો હતો, જેની પુછપરછ કરતા તે પોતાના પરિવારથી છુટો પડી ગયો હોવાનું જણાતા પોલીસે…
વાંકાનેર તાલુકાની પંચાસીયા કિશાન સેવા સહકારી મંડળીની ચૂંટણી જાહેર…..
વાંકાનેર તાલુકામાં લાંબા સમયથી ચર્ચાસ્પદ રહેલ પંચાસિયા કિસાન સેવા સહકારી મંડળી બાબતે નામદાર કોર્ટના હુકમ બાદ આજરોજ મોરબી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી નવેસરથી ચુંટણી યોજવાની જાહેરાત કરી છે.…
હવે આપને મળશે પ્રિન્ટીંગને લગતી તમામ સુવિધાઓ એક જ સ્થળે : ટી-શર્ટ પ્રિન્ટીંગ, મોબાઈલ કવર પ્રિન્ટીંગ, ગીફ્ટ આર્ટિકલ્સ સહિત ગ્રાફિક્સ વર્કનો અઢળક ખજાનો એટલે હાઈ-ટેક પ્રિન્ટીંગ….
વાંકાનેર : હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે, રૂ. 130માં મોબાઈલ કવર પ્રિન્ટ અને કીચેઇન સહિત અવનવા ગિફ્ટ આર્ટિકલ્સ તો ખરા જ… અત્યાર સુધી…