વિકાસ…વિકાસ… વિકાસ…: જીનપરા રોડ પર પડેલ ગાબડાં છ મહિનામાં દસ કરતાં વધુ વખત રીપેર થયા બાદ પુનઃ જૈસે થે સ્થિતિ….
સિમેન્ટ-કોંક્રિટથી પુરાણ કરતા ત્રણ ગણી મહેનત અને ખર્ચ નગરપાલિકાએ માટી પુરાણ પાછળ વેડફી, સામાન્ય વરસાદી ઝાપટા બાદ પુનઃ વહી દીન, વહી રાત… વાંકાનેર શહેરના હાર્દ સમા અને ટ્રાફિકથી સતત ધમધમતા…
જીવનજરૂરી ચીજવસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી, મોંઘવારીથી ત્રસ્ત નાગરિકો પર ૧૮મીથી વધશે બોજો….
ખાદ્ય પદાર્થો પર ઝીંકાશે GSTનો ફટકો : ૬૫૦૦થી વધુ યાર્ડોમાં હડતાલની તૈયારી, લોટ, દાળ, ચોખા મોંઘા થશે… ખાદ્ય ચીજોના ભાવોથી ત્રસ્ત દેશના ૧૩૦ કરોડ લોકોની મુશ્કેલીઓ ૧૮ જુલાઇથી વધારે વધવાની…
માનવતાની મહેક : વાંકાનેર સીટી પોલીસે અસ્થિર મગજના પરપ્રાંતીય યુવાનનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું….
વાંકાનેર સીટી પોલીસે રખડતા ભટકતા ઓરીસ્સાના અસ્થીર મગજના યુવાનનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી માનવતા મહેકાવી છે. જેમાં વાંકાનેરના થાન રોડ પર રખડતાં ભટકતાં એક અસ્થિર મગજનો યુવાન ફરતો…
મોરબી જિલ્લામાં મેઘમહેર : વાંકાનેરમાં 33મીમી, ટંકારામાં 40મીમી, મોરબીમાં 18મીમી વરસાદ….
મોરબી જિલ્લામાં આજે સાંજે લાંબા સમયની રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં મેઘરાજા ચાર વાગ્યાથી મોરબી જિલ્લા પર હેત વરસાવી રહ્યા છે. જેમાં વાંકાનેર ટંકારા, વાંકાનેર અને મોરબી…
આવતીકાલના રોજ વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે…
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૦૬/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે ઔધોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ…
દરિયામાં લૉ પ્રેશર સર્જાતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી….
ઉત્તર ઓરિસ્સા ઉપર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોન્સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્સૂન ટ્રફની અસરોથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્થળોએ ભારેથી…
નવો સ્ટોક, અઢળક વેરાયટી : આ ઈદ પર બુટ, સેન્ડલ, ચપ્પલ સહિત ફુટવેરની તમામ ખરીદી ફક્ત આશાન સુઝ ક્લબમાંથી જ….
તહેવારો તો ફક્ત આશાન ને સંગ જ : આ ઇદ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ નવા સ્ટોક અને અઢળક વેરાયટીઓ સાથે ફુટવેર ખરીદવાની તક… આશાન સુઝ ક્લબ : આશાન ચેમ્બર, પહેલા…
શ્રી સેન યુવા સંગઠન-વાંકાનેર દ્વારા નોટબુક વિતરણ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો….
શ્રી સેન યુવા સંગઠન-વાંકાનેર દ્વારા વાંકાનેર શહેર અને તાલુકામાં વસતા વાણંદ સમાજના વિધાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ તેમજ તેજસ્વી તારલાઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી સન્માન સમારોહ વાણંદ સમાજના મંદિર…
વાંકાનેર : હસનપર રેલ્વે સ્ટેશન નજીકથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા ચકચાર….
વાંકાનેર શહેર નજીક આવેલ હસનપર રેલ્વે સ્ટેશન તરફ જવાના રસ્તા પર સર્વિસ રોડની બાજુમાં ગટર પાસે એક યુવાનની લાશ મળી આવતાં વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને…
વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડમી દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો…
મહાનુભાવોની હાજરીમાં કોળી સમાજના તેજસ્વી તારલાઓ અને શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા…. વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે ગઈકાલે રવિવારના રોજ ગુજરાત રાજ્યના મંત્રીશ્રી આર. સી. મકવાણા અને…