શ્રી સેન યુવા સંગઠન-વાંકાનેર દ્વારા નોટબુક વિતરણ અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો….

0

શ્રી સેન યુવા સંગઠન-વાંકાનેર દ્વારા વાંકાનેર શહેર અને તાલુકામાં વસતા વાણંદ સમાજના વિધાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ તેમજ તેજસ્વી તારલાઓને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવા વિદ્યાર્થી સન્માન સમારોહ વાણંદ સમાજના મંદિર ખાતે યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં સમાજના નાગરિકો હાજર રહ્યા હતા…

આ તકે શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાણંદ સમાજના પ્રમુખ ઉપ પ્રમુખ તેમજ અન્ય મહાનુભાવોનું ફુલ હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજના લોકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સેન યુવા સંગઠન ના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI