Top Tags

વાંકાનેર વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી કોળી સમાજના 14 દાવેદારોમાંથી એકને ટીકીટ આપવા માંગ….

તળપદા અને કોળી સમાજ દ્વારા સંયુક્ત રીતે ભાજપમાંથી ટીકીટની માંગણી… ૬૭-વાંકાનેર કુવાડવા વિધાનસભા મતવિસ્તારમાં કોળી સમાજ અને મુસ્લિમ સમાજના મતદારો પ્રભુત્વ ધરાવે છે, જેમાં કોળી સમાજ દ્વારા એક મિટીંગ યોજી…

આનંદો..: આ વર્ષે પણ મચ્છુ 1 ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં પાણી છોડાશે, ફોર્મ ભરવાના શરૂ…

આજુબાજુના વિસ્તારના કુલ 30 કરતાં વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો લાભ મળે મળશે…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત ચોથા વર્ષે ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર પ્રસરી…

માળીયાના હરીપર નજીક છોટાહાથી અને લક્ઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત, બેના મોત, સાત ઇજાગ્રસ્ત….

માળિયાના હરિપર ગામ નજીક આજે વહેલી સવારે રોંગ સાઈડમાં આવતા છોટાહાથી અને લકઝરી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બે મહિલાના મોત થયા હતા, જ્યારે અન્ય સાતથી આઠ લોકોને…

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતા ચકચાર….

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ આઈમાતા હોટલની આગળથી આજે એક અજાણ્યા પુરૂષની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. બનાવની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસ…

દિલ્હીમાં પ્રતિબંધ છતાં દિવાળીએ ફટાકડા ફૂટયા, પ્રદૂષણનું સ્તર વધ્યું…

ફટાકડા ફોડવા પર પ્રતિબંધની જનતા પર કોઇ અસર નહીં..: દિલ્હીમાં એરક્વોલિટી 326 સાથે વધુ ખરાબ કેટેગરીમાં પહોંચી, ગયા વર્ષની દિવાળી કરતા પ્રદૂષણ ઓછું… દિલ્હીમાં આ વર્ષે પણ દિવાળી ઉપર ફટાકડા…

વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ સિરામીક કારખાનામાંથી ગુમ થયેલ યુવાનની લાશ મળી…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ થયો હોય દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા પોલીસે બનાવની નોંધ…

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે જમીનના ડખ્ખામાં સગા ભાઈ-ભત્રીજા બાખડ્યા, બંને પક્ષની સામસામે ફરિયાદ….

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે ભાયુ ભાગની જમીન બાબતે સગા ભાઈ-ભત્રીજા વચ્ચે ડખ્ખો થયો હતો જેમાં બંને પક્ષોએ એકા-બીજા પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ ઉપર બાઈક રેલિંગ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતના બનાવમાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા એક ત્રીપલ સવારી બાઇકને ગંભીર અકસ્માત નડયો હતો જેમાં બાઈક રેલિંગ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું જ્યારે…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર સામે ખાતે રંગોળી સ્પર્ધા યોજાઇ….

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ગઈકાલના રંગોળી સ્પર્ધા યોજાઇ હતી, જેમાં કુલ 60 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા બે વિભાગમાં યોજાઇ હતી જેમાં પ્રથમ 5 થી 15 વર્ષના ભાઇઓ-બહેનો…

આ દિવાળી પર સૌથી સસ્તા દરે અને આકર્ષક ઓફરો સાથે નવા મોબાઇલ ફોનની ખરીદી તો ફક્ત મેહુલ ટેલિકોમ માંથી જ, આજે જ પધારો…

તા. 17 થી 29 ઓક્ટોબર સુધી મેહુલ ટેલિકોમ ઉજવી રહ્યું છે ‘ દમદાર દિવળી : બિગ ઈન્ડીયન ફેસ્ટિવલ ઓફર ‘… સમગ્ર ગુજરાતના મોટાભાગના શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા…

error: Content is protected !!