પ્રજાસતાક દિવસ ઉજવો અરીના ઈલેક્ટ્રોનિક્સને સંગ, દરેક હોમ એપ્લાયન્સની ખરીદી પર મેળવો સૌથી વધુ ડિસ્કાઉન્ટ…
ઉનાળાની ગરમીથી અને ભાવ વધારાથી બચવા આ શિયાળામાં જ ખરીદો એકદમ સરળ હપ્તેથી એ.સી. અને એર કુલર…. વાંકાનેર શહેર ખાતે આવેલ ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આ પ્રજાસત્તાક…
બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની સીમમાં કામ કરતા ખેડૂત પર દિપડાનો હુમલાનો પ્રયાસ….
દિપડો દેખાતા જ ખેડૂતે દોડ મુકી ઓરડીમાં ઘૂસી જતાં જીવ બચી ગયો…. છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારને દીપડાઓએ ઘર બનાવી વીડી વિસ્તારમાં વસવાટ શરૂ કર્યો છે, જેના કારણે અવારનવાર વાંકાનેર…
વાંકાનેર વિસ્તારમાં 17 વિજ ચેકીંગ ટીમો ત્રાટકી, કુલ 21.65 લાખની વિજચોરી ઝડપાઇ….
વિજ વિભાગની કુલ 17 ટીમો દ્વારા વાંકાનેર વિસ્તારના 27 રહેણાંક અને 51 વાણિજ્ય હેતુના વિજ જોડાણોનું ચેકીંગ કરતાં 12 માં ગેરરીતિ ઝડપાઇ… મોરબી જિલ્લામાં વિજ વિભાગ દ્વારા રહેણાંક અને વાણીજ્ય…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક પત્નીને મૂકીને પરત આવતા યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત….
મોરબીના સામાકાંઠે વિસ્તારમાં દરિયાલાલ કાંટા પાસે રહેતો યુવાન બાઇક લઈને તેની પત્નીને વાંકાનેર બાઉન્ડ્રી નજીક મૂકવા માટે ગયેલ હોય જ્યાંથી પરત ફરતા રસ્તામાં યુવાનનું બાઇક સ્લીપ થતાં ગંભીર અકસ્માત સર્જાયો…
વાંકાનેર : રાણેકપર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે પ્રશ્નમંચ સ્પર્ધા યોજાઇ….
દેશભરમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી દેશના ભાવિ એવા બાળકોને મતદાન વિશે અને મતદાતા વિશે માહિતી અને સમજણ પ્રાપ્ત થાય તે હેતુથી વાંકાનેર…
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત….
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પરથી પસાર થતા એક ટ્રક નંબર GJ 36 T 5057 ના ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં…
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતા વૃદ્ધાનું ચૂલો સળગાવતા દાઝી જવાથી મોત…
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે રહેતા એક 65 વર્ષીય વૃદ્ધા ગઈકાલે પોતાના ઘરે ચૂલો સળગાવવા જતાં અચાનક તેમના કપડાંમાં આગ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા જેથી તેમનું મોત થયું…
માળીયા પાસે વહેલી સવારે ખાનગી બસ પલ્ટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો, 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત….
હળવદ-માળીયા હાઇવે પર વાધરવા ગામના પાટીયા પાસે આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં વડોદરાથી કચ્છ તરફ જતી એક ખાનગી ટ્રાવેલ્સની બસ અચાનક પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત…
રાજ્યમાં આજથી કોલ્ડ વેવની આગાહી, કાતિલ ઠંડી માટે તૈયાર રહો….
રાજ્યમાં આજથી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં ધુમ્મસછાયુ તથા આગામી બે દિવસ તાપમાન 2થી 3 ડિગ્રી…
વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા આવતીકાલે મહા રક્તદાન કેમ્પ યોજાશે….
વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા આવતીકાલ તા. 23 ના રોજ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ(ભાજપ કાર્યાલય)ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ રોગચાળાની પરિસ્થિતિ અનુસંધાને તમામ નાગરિકોને રક્તદાન કરવા…