વાંકાનેર યુવા ભાજપ મોરચા દ્વારા આવતીકાલે મહા રક્તદાન કેમ્પ યોજાશે….

0

વાંકાનેર ભાજપ યુવા મોરચા દ્વારા આવતીકાલ તા. 23 ના રોજ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ(ભાજપ કાર્યાલય)ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલ રોગચાળાની પરિસ્થિતિ અનુસંધાને તમામ નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે….

વાંકાનેર મહારાજા કેશરીદેવસિંહજીના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ મહા રક્તદાન કેમ્પને સફળ બનાવવા યુવા ભાજપ મોરચાના પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, અમિત શાહ સહિતના યુવા અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1