વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત….

0

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પરથી પસાર થતા એક ટ્રક નંબર GJ 36 T 5057 ના ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ વાંકાનેર ખાતે રહેતા અનુજ જમનાલાલ ભાટ નામના યુવાનનું મોત થયું હતું, જેથી આ અકસ્માતના બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મૃતકના સગા લાડુલાલ દેવીલાલ ગાડરીની ફરિયાદ પરથી આધારે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી કલમ ૨૭૯,૩૦૪-અ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1