Category: વિશેષ સમાચાર

મોરબી ભાજપના ટોચના નેતાના ઈશારે મોરબીના ત્રણ મેડિકલ સ્ટોરમાં લાગવગથી મળી રહ્યા છે રેમડેસીવીર ઇન્જેક્શન….

વર્તમાન સમયમાં સમગ્ર મોરબી જિલ્લામાં ગંભીર બીમારી કોરોના વાયરસએ માઝા મૂકી છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શન અમૃત સમાન સાબિત થઇ રહ્યું છે જે મોરબી-વાંકાનેર સરકારી/ખાનગી હોસ્પિટલ…

લોકડાઉનની આશંકા વચ્ચે વાંકાનેર શહેરમાં કાળા બજારીયાઓ મેદાને : સોપારી, બીડી, તંબાકુના મોટા જથ્થોનો સ્ટોક કરાયો, તપાસ થશે કે તબોટા ?

પ્રથમ લોકડાઉન સમયે પાન-બીડી-તંબાકુ-સોપારીમાં ધુમ કાળાબજાર કરીને તગડા થયેલા કાળાબજારીયા વેપારીઓએ હવે ફરીથી લોકડાઉન શક્યતાની પુરી તૈયારીઓ કરી : છેલ્લા આઠ દિવસમાં વાંકાનેર શહેરમાં અધધ 3500 મણ સોપારી, 3 ટ્રક…

વાંકાનેર શહેર-તાલુકા ભરમાં શરદી અને ફ્લૂ તથા કોરોનાનો ભયંકર વિસ્ફોટ, તમામ હોસ્પિટલો હાઉસ ફુલ…

છેલ્લા ઘણા દિવસોથી ચક્રવાત ન્યૂઝ વાંકાનેરના નાગરિકોના આરોગ્ય બાબતે તંત્રને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી લડત ચલાવી રહ્યું છે, છતાં હજુપણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી :…

મોરબી જીલ્લામાં કોરોના રેપીડ ટેસ્ટ કીટની તિવ્ર અછત, ભ્રષ્ટાચારની આશંકા….

કોરોનાની બીજી લહેર પુર્વે મોરબી જિલ્લામાં 20,000 જેટલી કોરોના રેપિડ ટેસ્ટ કીટની ફાળવણી કરવામાં આવી હતી, જેનો આજે કોઈ અતોપતો નથી : હાલ જીલ્લામાં માત્ર કોરોના લેબ ટેસ્ટીંગ રિપોર્ટ પર…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે દિલ્હીમાં ચાલતું ખેડૂત આંદોલન ભુલાઇ રહ્યું છે….

હાલ ગુજરાતમાં બરોબર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા અઢી મહિના કરતાં પણ વધુ સમયથી પોતાના ઘર-બાર છોડી દિલ્હીમાં આંદોલન ચલાવી પોતાના હકની લડાઈ લડતા ખેડૂતોને ધીમે ધીમે…

વાંકાનેર તાલુકા પંચાયતની અરણીટીંબા બેઠકના કોંગ્રેસી ઉમેદવારનું અપહરણ થયાના આક્ષેપો…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વાંકાનેર વિસ્તારમાં ચુંટણી માહોલ ગરમાઇ રહ્યો છે. તેમાં હજુ આજે બપોરે જ નાટ્યાત્મક રીતે વાંકાનેર નગરપાલિકાના ભાજપના મેન્ડેટ સાથેના…

આગામી વાંકાનેર નગરપાલિકા-જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પડશે…

આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે સોમવારે જાહેરનામુ બહાર પાડવામાં આવશે. વાંકાનેર વિસ્તારમાં આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની…

વાંકાનેરનું ગૌરવ : M.Sc. કેમિસ્ટ્રી વિષયમાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પાંચમા ક્રમે આવતો વાંકાનેરનો અરબાઝ બાદી….

વર્ષ 2018-20 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઠળ એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી M.Sc. (માસ્ટર ઓફ સાયન્સ)માં કેમિસ્ટ્રી વિષય સાથે સમગ્ર યુનિવર્સિટીમાં વાંકાનેરનો વિદ્યાર્થીઓ બાદી અરબાઝ યાકુબભાઈ પાંચમા ક્રમે ઉત્તીર્ણ થઇ કોલેજ,…

આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના….

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા માટેની શક્યતાઓની સાથે કોવિડની ગાઈડલાઈન અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરીને આવતીકાલે 22 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ…

error: Content is protected !!