Category: સૌરાષ્ટ્ર-ગુજરાત

રાજ્યમાં આજથી કોલ્ડ વેવની આગાહી, કાતિલ ઠંડી માટે તૈયાર રહો….

રાજ્યમાં આજથી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમાં સરક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં ધુમ્મસછાયુ તથા આગામી બે દિવસ તાપમાન 2થી 3 ડિગ્રી…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ફરાર ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કરી આગોતરા જામીન અરજી…

રાજ્યમાં ચકચાર મચાવનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા અને ઝુલતા બ્રીજ સમારકામનું ટેન્ડર લેનાર કંપની ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય…

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાશે, 126 વિદ્યાર્થીને 147 ગોલ્ડ મેડલ એનાયત કરાશે….

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાશે,આજે કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે… આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે 57મો પદવીદાન સમારોહ યોજાશે જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી…

ગુજરાતમાં અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકારની મેગા ડ્રાઇવ….

રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય…

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની જાહેરાત…

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે.…

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે કરી આગાહી….

આજે મકરસંક્રાંતિ છે, કહેવાય છે કે સૂર્યાસ્ત થયા પછી ઠંડી ધીમે ધીમે ઓછી થઈ જાય છે. પરંતુ હવામાન વિભાગના મતે આ વખતે તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. વાસ્તવમાં…

ગુજરાતમાં હવે પ્રદર્શનકારીઓની ખેર નહીં, વિધાનસભામાં ‘કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ’ને મળી રાષ્ટ્રપતિની મંજૂરી…..

ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. જેમાં મળતી વિગતો મુજબ રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ…

રાજ્યના લોકો કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા, પારો હજી ગગળવાની શક્યતા….

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયા છે. જેમાં રાજ્યના 12 શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. અમદાવાદમાં પવનના કારણે ઠંડી વધી છે. તેમજ તાપમાનનો પારો હજી વધુ ગગડવાની આગાહી છે. તથા માઉન્ટ આબુમાં…

હાડ થીજવતી ઠંડી માટે તૈયાર રહો…: ગુજરાતમાં તાપમાનનો પારો ગગડ્યો, કચ્છના નલિયામાં 4.9 ડિગ્રી તાપમાન….

બે દિવસમાં મહત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડતાં દિવસે ઠંડીનું જોર વધ્યું… અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી શિયાળાની ઠંડીએ જમાવટ કરી છે. દિવસ દરમિયાન શહેરમાં ઠંડો પવન ફૂંકાતા…

ગોંડલમાં ભારેલો અગ્નિ : રિબડા અને ગોંડલ ગ્રુપ વચ્ચે ગઈકાલની બબાલ બાદ આજે રીબડામાં જયરાજસિંહનું શક્તિ પ્રદર્શન….

રીબડામાં ગેંગવોરના ડરે પોલીસના ધાડેધાડા ઉતર્યા, અનિરુદ્ધસિંહના પુત્ર સામે ગુનો નોંધવા તજવીજ : ત્રણ ગામના પાટીદારો ગોંડલ દોડી ગયા… વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક હાઇવોલ્ટેજ બની હતી અને ચૂંટણી વખતે ગોંડલ…

error: Content is protected !!