Category: સૌરાષ્ટ્ર-ગુજરાત

શું આંખ લાલ થવી એ કન્ઝકટીવાઈટીસનો ઈશારો તો નથી ને ?

આંખ આવે ત્યારે મોડું ન કરતા તરત જ ડૉક્ટરને દેખાડવાની તકેદારી રાખવા અપીલ… હાલ ચોમાસાને કારણે પુરતા સુર્યપ્રકાશના અભાવે અને ભેજયુક્ત વાતાવરણમાં અનેક બેકટેરીયા અને વાઈરસ સક્રિય થઈ જાય છે.…

વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં થયેલ નુકસાની અંગે સમીક્ષા કરતાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસ અગ્રણીઓ…

બીપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે નુકસાની થયેલ હોય જેથી વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં…

પેપર ફૂટ્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરિક્ષા પુર્ણ થતા તંત્ર અને ઉમેદવારોને હાશકારો…

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના 32 જીલ્લાઓના ત્રણ હજાર કરતાં વધુ કેન્દ્રો પર નોંધાયેલા કુલ 9.53 લાખ જેટલા ઉમેદવારોમાંથી…

રાજ્ય સરકારના નિર્ણય બાદ ખેડૂતોને વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ મળશે, ચાર્જ વીજ કંપની ભોગવશે…

ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતોને સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ વધારી અપાશે…. રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ખેતી માટે વીજ કનેક્શન…

સાધુનો વેશ ધારણ કરી લોકોને ઠગતી વાંકાનેરના ભોજપરા ગામની ‘ મદારી ગેંગ ‘ નો પર્દાફાશ, 1.19 કરોડોના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયાં….

જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા કપડા ધારણ કરીને…

Breking News : જંત્રીનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ : 15 એપ્રિલથી જંત્રી અમલી કરવા મુખ્યમંત્રીનો નિર્ણય….

આજે સવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપરલીક કાંડમાં લાંબા સમય બાદ FIR દાખલ, ભાજપ કોર્પોરેટરની કોલેજના કર્મી સામે ફરિયાદ નોંધાઇ….

પેપરલીક ઘટનાના 111 દિવસ બાદ ભાજપ કોર્પોરેટર નેહલ શુકલાની કોલેજના કર્મચારી સામે યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદ… ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.COM સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાય…

BREAKING NEWS : ગુજરાતમાં વધુ એક પેપર લીક, જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા આજની પરીક્ષા રદ…

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ…

રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ, ખેતપાકમાં નુકસાની જવાની ભિતી….

રાજ્યમાં કમોસમી વરસાદથી ચણા, જીરું, રાયડાના પાકમાં અસર થઈ શકે… ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો આવી શકે છે. જેમાં વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના કેટલાક સ્થળોએ આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની…

આજથી ચાર દિવસ બેંકો રહેશે બંધ, જાણો શું છે કારણ‌….

સમગ્ર દેશમાં આજથી લગાતાર ચાર દિવસ એટલે કે તા. 28 થી 31 જાન્યુઆરી સુધી બેંકો બંધ રહેશે, જેમાં બેંક કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓ સાથે તા. 30 અને 31 જાન્યુઆરીએ…

error: Content is protected !!