પીપળીયા-રાજ સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માતમાં નિધન પામેલ સભાસદના વારસદારને દસ લાખનો ચેક અર્પણ કરાયો…
પીર મશાયખ હોસ્પિટલના મેનેજર અને મંડળીના સભાસદ અયુબભાઈ કડીવારનું અકસ્માતમાં નિધન થતાં તેમના પરિવારજનોને વિમાનો ચેક અર્પણ કરાયો… વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ…