વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પરથી લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયાં….
વાંકાનેર સિટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ ખુલ્લા પટમાં દરોડો પાડી જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતા…