મોરબી ખાતે રેન્જ આઈજીની પધરામણી બાદ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઇ….

વાંકાનેર તાલુકા પીએસઆઇની વી. આર. સોનારાની બદલી, નવા પીએસઆઇ તરીકે બી. પી. સોનારાની નિમણૂક કરાઇ..

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા આજે પ્રથમ વાંકાનેર સીટી પીઆઈની બદલી કર્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ વી. આર. સોનારાની પણ બદલી કરવામાં આવી છે, જેમની બદલી કરી તેઓને લીવ રિઝર્વમાં મુકી અને વાંકાનેર તાલુકા પીએસઆઇ તરીકે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીએસઆઇ બી. પી. સોનારાની નિમણૂક કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

 

error: Content is protected !!