Category: મુખ્ય સમાચાર

સિંધાવદર પીએચસી દ્વારા રાજવડલા ગામે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજાવડલા ગામ ખાતે તમાકુથી થતાં ગેરફાયદાઓ વિશે ગુરુ શિબિર, ઘીયાવડમાં લઘુ શિબિર અને પ્રા.આ.કે. સિંધાવદર…

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્કસ સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવતો વાંકાનેરની ફૈઝ સ્કુલનો વિદ્યાર્થી ભરત આલ….

ફૈઝ સ્કુલના વિદ્યાર્થીએ ઐતિહાસિક પરિણામ સાથે ગુજરાત બોર્ડ અને વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી…. આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર…

રેકોર્ડની હારમાળા સર્જતી વાંકાનેરની મોડર્ન સ્કુલ….ધોરણ 12 કોમર્સના પરિણામમાં બોર્ડ ટોપ-10 માં પાંચ-પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ…..

સમગ્ર ગુજરાતમાં પ્રથમ, દ્વિતીય, ચતુર્થ અને દસમું સ્થાન મેળવતા મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓ…. ધોરણ 12 સાયન્સ, બાદ ધોરણ 10 અને હવે ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ વાંકાનેરની મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન…

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે પ્રશ્નો રજૂ કરતાં નવઘણભાઈ મેઘાણી….

ગઇકાલે મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં યોજાઇ હતી, જેમાં વાંકાનેરની મહિકા સીટના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આ વિસ્તારને લગતા વિવિધ મુદ્દે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. પંચાયતની…

વાંકાનેર શહેર નજીક આવેલ ક્યુટોન સિરામિકમાં વિજ શોક લાગવાથી યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ક્યુટોન સિરામિક કારખાનામાં કામ કરતાં એક શ્રમિક યુવાનને કો કારણોસર વિજશોક લાગવાથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત…

વાંકાનેર સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં આવેલ મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી…..

વાંકાનેર વિસ્તારમાં આજે બપોર બાદ ચાર વાગ્યાની આસપાસ પવનના સૂસવાટા સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું, જેમાં ઘણી જગ્યાએ નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે, ત્યારે વાંકાનેર સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં…

વાંકાનેર : પોલીસને જોઈ બાઇક પાછું વાળતાં પોલીસે પકડી તલાશી લેતા બે બોટલ વિદેશી દારૂ મળ્યો…!

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન નાગલપર ગામ નજીક વાહન ચેકીંગ દરમ્યાન એક બાઈક ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન પાછું વાળીને ફરાર થવાનો પ્રયાસ કરતા પોલીસે બાઈક ચાલકને રોકી તલાશી…

વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની કામદાર સહકારી મંડળીના હોદેદારોની વરણી કરાઈ…

વાંકાનેર કામદાર સહકારી મંડળીના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો વરણી કરવામાં આવી…. વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની વાંકાનેર કામદાર સહકારી મંડળીની પ્રમુખ તેમજ પ્રમુખની વરણ માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં…

આવતીકાલ વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે કેમ્પ યોજાશે….

આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ સંકોચ અનુભવે છે ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ…

વાંકાનેરના લુણસર ગામ આવેલ રહેણાંક મકાનમાંથી 33 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પેટી પલંગમાં છુપાવવામાં આવેલ 33 બોટલ વિદેશી દારૂની મળી આવતાં પોલીસે…

error: Content is protected !!