Category: મુખ્ય સમાચાર

વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નં. 4ના તમામ મતદારો-આગેવાનો-કાર્યકરોનો હૃદય પૂર્વક આભાર : ઝાકીરહુસેન બ્લોચ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પુરી થઈ ચૂકી છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં બહુજન સમાજ પાર્ટીના ચારે ચાર ઉમેદવારોની પેનલનો જંગી બહુમતીથી વિજયી થયો છે. જેથી આ વિજય બદલ…

મહિકા જીલ્લા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર : નવઘણભાઈ મેઘાણી

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં મોરબી જિલ્લા પંચાયતની મહિકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઈ મેઘાણીનો 1,414 જેટલી જંગી લીડ સાથે બહુમતીથી વિજય થતાં તેમણે મહિકા જીલ્લા પંચાયત…

મહિકા અને ગારીયા તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય પૂર્વક આભાર : યુનુસભાઈ શેરસીયા

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં વાંકાનેર તાલુકા પંચાયતની ગારિયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ જીવાભાઈ શેરસીયાનો 500 કરતાં વધુ મતોથી અને તેમના પત્ની તથા વાંકાનેર તાલુકા પંચાયતના…

ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય પૂર્વક આભાર : ઈસ્માઈલભાઈ શેરસીયા

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાનો વિજય થતાં તેમણે ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર…

ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર : દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ પોતાના મતવિસ્તારના તમામ મતદારો, ભાજપના કાર્યકરો, સામાજિક-રાજકીય આગેવાનો અને ખેડૂતોનો તેમના પર વિશ્વાસ રાખી તેમનાં તરફી મતદાન કરવા બદલ…

તિથવા જીલ્લા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર : હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી

ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં મોરબી જિલ્લા પંચાયતની તિથવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીનો 2,343 જેટલી જંગી બહુમતીથી વિજય થતાં તેમણે તિથવા જીલ્લા પંચાયત બેઠકના…

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું…

મોરબી જીલ્લા જે રીતે 108 એમ્બ્યુલન્સ 24 કલાક કાર્યરત રહે છે અને નિઃશુલ્ક ભાવે માનવ સેવા કરી રહી છે, તેવી રીતે ખિલખિલાટ એમ્બ્યુલન્સ પણ મોરબી જિલ્લામાં સગર્ભા મહિલાઓને ચેક અપ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયાં…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે હનુમાનજીના મંદિર પાસે આવેલ ખુલ્લા પટ્ટમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ…

વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો : 24 માંથી 13 પર ભાજપ અને 11 બેઠક પર કોંગ્રેસનો વિજય….

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો પર વિજેતા ઉમેદવારોની યાદી… ૧). ચંદ્રપુર કોંગ્રેસ : રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા ૨). ચિત્રાખડા ભાજપ : દેવુબેન રમેશભાઈ કાંજીયા ૩). ઢુવા ભાજપ : દેવુબેન હનુભાઈ વીંજવાડિયા…

વાંકાનેર તાલુકા પંચાયતની સિંધાવદર અને તિથવા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય…

વાંકાનેર તાલુકા પંચાયતની સિંધાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુલસુમબાનુંબેન ઉરમાનગી પરાસરાનો અને તિથવા બેઠક પર રહીમ જલાલભાઈ ખોરજીયા વિજય થયો છે. અત્યાર સુધીમાં વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકોના પરીણામમાં…

error: Content is protected !!