વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર ભાજપના ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાએ પોતાના મતવિસ્તારના તમામ મતદારો, ભાજપના કાર્યકરો, સામાજિક-રાજકીય આગેવાનો અને ખેડૂતોનો તેમના પર વિશ્વાસ રાખી તેમનાં તરફી મતદાન કરવા બદલ જાહેર આભાર માન્યો છે. ગઈકાલે જાહેર થયેલા પરિણામની ભલે તેમનો પરાજય થયો હોય પરંતુ પરિણામની ચિંતા કર્યા વગર તેઓ આગામી દિવસોમાં ચંદ્રપુર વિસ્તારના વિકાસના કામો કરવામાં સહભાગી બનશે તેવો મતદારોને વિશ્વાસ અપાવ્યો છે…
લી.
દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા
(ભાજપના ઉમેદવાર)
હરિશ્ચંદ્રસિંહ એન. ઝાલા (સરપંચ, ચંદ્રપુર ગ્રામ પંચાયત અને ભાજપ અગ્રણી)
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL