ગુજરાતમાં ગઇકાલે જાહેર થયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોમાં મોરબી જિલ્લા પંચાયતની મહિકા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઈ મેઘાણીનો 1,414 જેટલી જંગી લીડ સાથે બહુમતીથી વિજય થતાં તેમણે મહિકા જીલ્લા પંચાયત બેઠકના તમામ મતદારોનો હૃદય-પૂર્વક આભાર માન્યો હતો….

મહિકા જીલ્લા પંચાયત બેઠકના લોકલાડીલા વિજેતા ઉમેદવાર નવઘણભાઈ મેઘાણીએ પોતાના મતવિસ્તારના તમામ મતદારો, કોંગ્રેસના કાર્યકરો, સામાજિક-રાજકીય આગેવાનો અને ખેડૂતોનો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા બદલ જાહેર આભાર વ્યક્ત કર્યો છે…

ચુંટણી જાહેર થઈ ત્યારથી પરિણામ જાહેર થયા સુધી મહિકા જીલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઈ મેઘાણીને વિજયી બનાવવા માટે તનતોડ મહેનત કરનાર તમામ કાર્યકરો, કોંગ્રેસના આગેવાનો અને આ વિસ્તારના મતદારો જેમણે તેમના પર વિશ્વાસ મુકી અને કોંગ્રેસ તરફી જંગી મતદાન કરી તેમને વિજય બનાવનાર તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો…

આ સાથે જ તેમણે આગામી સમયમાં આ વિસ્તારના તમામ પ્રશ્ને શક્ય તમામ પ્રયાસો કરી અને વિકાસ માટે સહભાગી બનશે તેવો મતદારોને વિશ્વાસ અપાવ્યો છે…

લી.
નવઘણભાઈ મેઘાણી
(કોંગ્રેસ અગ્રણી અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય)

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!