બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે હનુમાનજીના મંદિર પાસે આવેલ ખુલ્લા પટ્ટમાં ગંજીપતાના પાના પૈસા વડે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જાહેરમા જુગાર રમતા જેન્તીભાઇ કરશનભાઇ મકવાણા, ગીરીશભાઇ તુલસીભાઇ મકવાણા, ગીરીરાજભાઇ ખેંગારભાઇ મકવાણાને રોકડ રકમ રૂ. 2,170 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL