વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો પર વિજેતા ઉમેદવારોની યાદી…

૧). ચંદ્રપુર
કોંગ્રેસ : રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા

૨). ચિત્રાખડા
ભાજપ : દેવુબેન રમેશભાઈ કાંજીયા

૩). ઢુવા
ભાજપ : દેવુબેન હનુભાઈ વીંજવાડિયા

૪). ગાંગિયાવદર
ભાજપ : લક્ષ્મણભાઈ ધનજીભાઈ ધોરીયા

૫). હશનપર
ભાજપ : જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયા

૬). જેતપરડા
ભાજપ : રણજીતભાઈ નાનજીભાઈ વીરસોડીયા

૭). લુણસર
કોંગ્રેસ : કિરીટભાઇ નાનજીભાઇ વસિયાણી

૮). માટેલ
ભાજપ : ભુમિકાબેન અજય વિંજવાડીયા

૯). પંચાસર
ભાજપ : વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા

૧૦). પંચાસિયા
ભાજપ : જસ્મીન જાહિદ બ્લોચ

૧૧). રાતીદેવળી
કોંગ્રેસ : રોશનબેન ઉસ્માનભાઇ માથકીયા

૧૨). સરધારકા
ભાજપ : કૈલાસબા હરીસિંહ ઝાલા

૧૩). અરણીટીંબા
કોંગ્રેસ : સુરેશભાઈ અલખાજી બલેવિયા

૧૪). ગારીયા
કોંગ્રેસ : યુનુસભાઈ જીવાભાઈ શેરસિયા

૧૫). કણકોટ
ભાજપ : મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજા

૧૬). ખખાણા
ભાજપ : દીપકભાઈ જીણાભાઈ ગોધાણી


૧૭). કોઠી
કોંગ્રેસ : વાલજીભાઈ રાધવભાઈ ચૌહાણ

૧૮). મહીકા
કોંગ્રેસ : ફાતુંબેન યુનુસભાઈ શેરસિયા

૧૯). મેસરિયા
કોંગ્રેસ : પાયલબેન ભરતભાઇ બેડવા

૨૦). પીપળીયારાજ
ભાજપ : અમીનાબેન હુસેનભાઈ શેરસિયા

૨૧). રાજાવડલા
કોંગ્રેસ : રોશનબેન પરવેઝભાઈ શેરસિયા

૨૨). રાતડીયા
ભાજપ : જિજ્ઞાસાબેન રાજેશભાઇ મેર

૨૩). સિંધાવદર
કોંગ્રેસ : કુલસુમબાનુંબેન ઉરમાનગી

૨૪). તિથવા
કોંગ્રેસ : રહીમ જલાલભાઈ ખોરજીયા

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL

error: Content is protected !!