વાંકાનેર : બાઇક પર વિદેશી દારૂની ખેપ મારવા નિકળેલ શખ્સ છ બોટલ સાથે ઝડપાયો…
વાંકાનેર શહેર પોલીસ દ્વારા શહેરના પેટ્રોલિંગ દરમિયાન બાઈક ઉપર વિદેશી દારૂની ખેપ મારવા નિકળેલ એક શખ્સને વિદેશી દારૂની 6 બોટલો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત…