Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામને વાંકાનેર સાથે જોડતો કોઝ-વે પુલ ભારે વરસાદના કારણે તૂટ્યો, નાગરિકો હેરાન…

વાંકાનેર તાલુકાના વસુંધરા ગામને વાંકાનેર શહેર સાથે જોડતા રસ્તા પર બેનૈયા નદી પર બનાવવામાં આવેલ કોઝ-વે પુલ બે દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પુર આવવાથી પાણીના વહેણમાં તુટી…

Happy Birthday : ચંદ્રપુર ગામના સામાજિક અને રાજકીય આગેવાન સંજરભાઈ શેરસીયાનો આજે જન્મદિવસ…

વાંકાનેર શહેર નજીક આવેલા ચંદ્રપુર ગામના સામાજિક અને રાજકીય આગેવાન એવા સંજરભાઈ(યાકુબભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે. તેઓ સબમર્શીબલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને છેલ્લા 21 વર્ષથી વાંકાનેર વિસ્તારમાં સંજર મોટર…

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે કારખાનામાં દીવાલ માથે પડતા શ્રમિક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક આવેલ એક કારખાનામાં દીવાલ માથે પડતા કામ કરતા શ્રમિક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની…

વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી 6 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, બાઈક ચાલક ફરાર…

વાંકાનેર તાલુકાના માટેલ ગામના માટેલીયા ધરા પાસેથી પસાર થતા એક બાઈક ચાલક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે છ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો જ્યારે બાઇક ચાલક શખ્સ પોલીસે જોઈ ફરાર થઈ…

વાંકાનેર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરાશે…

આગામી તા ૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ…

મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો : ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની સપાટી 40 ફુટે પહોંચી…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ હતી જેથી હાલ ડેમની કુલ સપાટી 40 ફુટે પહોંચી છે તેમજ હાલ…

આનંદો : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુ 1 ડેમમાં વધુ બે ફુટ નવા નીર આવક….

મચ્છુ 1 ડેમ સાઈટ પર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં જંગી પાણીની આવક શરૂ, દોઢ કલાકમાં ડેમની સપાટીમાં બે ફુટનો વધારો : કુલ સપાટી 31 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી…

છેલ્લી 24 કલાકમાં વાંકાનેર વિસ્તારમાં 45 મીમી વરસાદ, મચ્છુ 1 ડેમની સપાટીમાં બે ફુટનો વધારો…

છેલ્લી 24 કલાકમાં મચ્છુ 1 ડેમની સપાટી બે ફુટનો વધારો થઇ કુલ સપાટી 29.10 ફુટે પહોંચી… લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાહી સવારી ફરી ગુજરાત પર વરસી રહી છે જેમાં…

પર્યુષણ પર્વ નિમિત્તે વાંકાનેર જૈન સમાજ દ્વારા વિશાળ વરઘોડો કાઢવામાં આવ્યો…

જૈન સમાજના હાલ ચાલતા પર્યુષણ પર્વ નિમિત્તે શનિવારે વાંકાનેર શહેર ખાતે એક વિશાળ વરઘોડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર જૈન સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા.. આ…

Happy Birthday : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની એક એવી ચંદ્રપુર ગામના સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યપદે…

error: Content is protected !!