Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના કોઠી PHCના ખાતે કોરાના વેક્સિન મહાઅભિયાનનું આયોજન કરાયું….

વાંકાનેર તાલુકાના કોઠી પીએચસી ખાતે આજરોજ કોરોના વેક્સિન મહાઅભિયાન (વેક્સિન મેગા ડ્રાઈવ)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 8 વાગ્યાથી સાંજના 9 વાગ્યા સુધી તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનું આયોજન…

વાકાનેર : ભૂદેવ કા રાજા ગણેશ ઉત્સવમાં યોજાયેલ મહાઆરતીમાં મહાનુભાવો ખાસ હાજર રહ્યા…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગર્લ્સ હાઇસ્કુલ નજીક સમસ્ત વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા ‘ ભૂદેવ કા રાજા ‘ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ નિત્યક્રમ મુજબ સાંજે 7:30 વાગ્યે ભવ્ય…

વાંકાનેર : મીલપ્લોટ રોડ પર 1976માં સરકારે ગરીબોને આપેલ જમીન શરતભંગમાં ખાલસા કરાવી બારોબાર અમીરોને ફાળવાઈ ગઈ કે શું ?

ગરીબોની જમીન પર અમીરોના બંગલા : વાંકાનેર-મીલપ્લોટ રોડ પર આવેલ સર્વે નં. 203 ની જમીન બંધબારણે ગરીબો પાસેથી ખાલસા કરાવી અમીરોને બંગલા બનાવવા માટે અપાઇ ગઇ અને એ પણ મંજૂરી…

વાંકાનેરના યુવાનની અનોખી પહેલ : માટીમાંથી બનાવેલ ગણપતિનું વડના વૃક્ષ સાથે વિસર્જન કરી પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો…

પ્રકૃતિ પ્રેમી યુવાનો દ્વારા માટી-છાણામાંથી બનાવેલ ઓર્ગેનિક ગણપતિનું ખુલ્લા મેદાનમાં વડના વૃક્ષનું વાવેતર કરી તેની સાથે વિસર્જન કરી અનોખી રીતે પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો… હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવમાં વાંકાનેરના…

વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામે 100% કોરોના વેક્સિનેશન કામગીરી પુર્ણ….

કોરોના મહામારીથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના જાગૃત તમામ ગ્રામજનોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવી સુરક્ષિત બન્યા છે અને ક્રમશ: બીજો ડોઝ પણ જાગૃત…

વાંકાનેર શહેર ખાતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાનનો ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ….

વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ઉંચા વ્યાજ દરે યુવાનને પૈસા આપી બાદમાં બે…

ક્રાઈમ નગરી બનતું મોરબી : મોરબી નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ અને તેના પુત્રની તેમના જ ઘર પાસે નિર્મમ હત્યા…

મોડી રાત્રે મોરબી મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ રાજકીય આગેવાન ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝની બેવડી હત્યાથી પોલીસ સ્તબ્ધ, મોરબી જિલ્લામાં દિનપ્રતિદિન વધતો જતો ક્રાઈમ રેટ… મોરબી જાણે ક્રાઈમ નગરી…

વાંકાનેર શહેરના સીટી સ્ટેશન રોડ પર રેકડી-રાજથી ઉદભવતી ચક્કાજામ ટ્રાફિક સમસ્યા, તંત્ર મુક પ્રેક્ષક…

આંખે વળગે તેવી ટ્રાફિક સમસ્યા હોવા છતાં આજ સુધી કોઈ નક્કર કામગીરી કરાઇ નથી : રોજબરોજની સમસ્યાથી ત્રસ્ત વેપારીઓ અને નાગરિકો સમસ્યાના કાયમી હલને જંખી રહ્યા છે… વાંકાનેર શહેરની મધ્યમાં…

વાંકાનેરના જેતપરડા ગામના સર્વે નં. 105 પૈકી 11ની બે એકર ગૌચર જમીન પર સેપ રિફ્રેકટરી દ્વારા કબ્જો, આરટીઆઇને પણ ઘોળી પી જતું તંત્ર…

ગામની ગૌચરની બે એકર જેટલી જમીન પર ગેરકાયદેસર દબાણ અંગે ગામના બે માલધારી દ્વારા જવાબદાર તંત્રને અરજી અને આરટીઆઇ કર્યા બાદ પણ તંત્ર મુક પ્રેક્ષક, કાર્યવાહી ક્યારે કરાશે ? વાંકાનેર…

વાંકાનેર : ગણેશ પંડાલમાં પ્રસાદ વિતરણ કરી હિન્દુ-મુસ્લિમ એકતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડતા મુસ્લિમ યુવાનો…

વાંકાનેર શહેરના સામાજિક કાર્યકર્તા એવા સરફરાઝભાઈ મકવાણા અને તેમના સહયોગી મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જેમાં સરફરાઝભાઈ અને મુસ્લિમ યુવાનો દ્વારા વાંકાનેર શહેરના જીનપરા…

error: Content is protected !!