વાંકાનેર શહેરના સામાજિક કાર્યકર્તા એવા સરફરાઝભાઈ મકવાણા અને તેમના સહયોગી મુસ્લિમ યુવાનો દ્વારા હિન્દુ-મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જેમાં સરફરાઝભાઈ અને મુસ્લિમ યુવાનો દ્વારા વાંકાનેર શહેરના જીનપરા ચોક ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ઉજવાતા ગણેશ પંડાલ ‘ જીનપરા‌ કા રાજા ‘ ખાતે આરતીમાં પ્રસાદી વિતરણ કરી હિન્દુ-મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!