Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના જાલી ગામ નજીકથી દેશી તમંચા સાથે એક યુવાન ઝડપાયો…

વાંકાનેર તાલુકાનાં જાલી ગામનાં બસ સ્ટેન્ડ નજીકથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર પોલીસે એક યુવાનને કાર સાથે દેશી તમંચો અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતી 16 વર્ષીય સગીરાનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે રહેતી એક સગીરાને પરિવારજનો દ્વારા અભ્યાસ બાબતે ઠપકો આપતાં આ બાબતનું લાગી આવતા તેણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો…

વાંકાનેર તાલુકાના મહિકા ગામે વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 1.04 લાખના મુદ્દામાલ સાથે છ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં આવેલ એક વાડીમાં ચાલતા જુગારધામ પર ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ એક લાખથી વધુના મુદ્દામાલ સાથે…

વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવિવારે ફ્રી હ્રદયરોગ નિદાન કેમ્પ યોજાશે….

આ કેમ્પમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ અને સૌથી અનુભવી હ્રદયરોગ નિષ્ણાત ડો. દિનેશ રાજ સેવા આપશે… વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આગામી રવિવારે ફ્રી હ્દયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતી પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ ખાતે રહેતી એક પરિણીતાને નજીવી બાબતમાં લાગી આવતા પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં…

વાંકાનેર નજીકથી રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો…

વાંકાનેર તાલુકાના હસનપર ગામ નજીકથી રીક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી આરોપી પાસેથી રીક્ષા, દેશી દારૂ સહિત કુલ રૂ. 1,02,000 નો મુદ્દામાલ જપ્ત કરી…

વાંકાનેર તાલુકાના માટેલ-વીરપર રોડ પર આવેલ વાડીમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ…

વાંકાનેર તાલુકાના માટેલ-વીરપર રોડ પર આવેલ એક વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દારૂ બનાવવા માટેનો આથો, તૈયાર દારૂ…

વાંકાનેર શહેરમાં તસ્કરોનો તરખાટ : એક સાથે ત્રણ રહેણાંક મકાનોમાં ચોરી…

છેલ્લા થોડા દિવસોથી વાંકાનેર વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે જેમાં અગાઉ પણ બંધ મકાનમાં ચોરીના બનાવનો બન્યા બાદ ફરી વાંકાનેર શહેરનાં પંચાસર માર્ગ પાસે આવેલ ગાયત્રી સોસાયટીમાં એક સાથે ત્રણ…

વાંકાનેર તાલુકાના અમરસર ગામે થયેલ મારામારીના બનાવમાં બંને પક્ષોની સામસામી ફરિયાદ…

વાંકાનેર તાલુકાના અમરસર ગામે ગઈકાલે ઢોર ચરાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બન્ને જૂથના લોકોએ એકબીજા ઉપર લાકડીઓ અને પાઈપથી હુમલો કરતા બંને પક્ષોના સાતથી વધુ લોકોને…

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘૂસી જતાં પાંચ યુવાનોના મોત….

મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, મુળ રાજસ્થાનના અને મોરબીમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા પાંચેય યુવાનોના કમકમાટીભર્યા મોત… મોરબી-માળીયા હાઈવે પર ટીંબડી ગામના પાટીયા પાસે ગઈકાલે…

error: Content is protected !!