વાંકાનેર : મરઘાં ટ્રેડર્સ એસોસિએશન દ્વારા મકાઈ-સોયાના ભાવ નિયંત્રણ બાબતે આવેદનપત્ર અપાયું…
વાંકાનેર શહેર ખાતે આજરોજ મરઘાં ટ્રેડર્સ એસોસિએશન દ્વારા દિનપ્રતિદિન વધતા જતા મકાઈ અને સોયાના ભાવોને તાત્કાલિક સરકાર દ્વારા પગલાં ભરી નિયંત્રણમાં લેવા બાબતે વાંકાનેર ડેપ્યુટી કલેક્ટર મારફતે સરકારશ્રી ને આવેદન…