શ્રીલંકામાં પરિસ્થિતિ બેકાબૂ : આર્થિક કંગાળીની નાગરિકો રોડ પર, સમગ્ર દેશમાં ઈમરજન્સી લાગું…..
શ્રીલંકામાં આગજની, હિંસા, પ્રદર્શન, સરકારી સંપત્તિઓમાં તોડફોડ વગેરે ચાલી રહ્યું છે. લાંબા પાવર કટ, ખાવા-પીવાની ચીજ વસ્તુઓની તંગીનો સામનો કરી રહેલા ભારતના આ પાડોશી દેશમાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી લાગુ…