Category: મુખ્ય સમાચાર

રાજ્ય સરકાર દ્વારા ટુંક સમયમાં જ વિદ્યાસહાયકોની ભરતી કરાશે, સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પરીક્ષા પ્રક્રિયા હાથ ધરાશે….

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા HMAT ભરતી પરીક્ષામાં અરજી કરનાર તમામ ઉમેદવારોને પરીક્ષામાં બેસવાની શરતી તક આપવા નિર્ણય… ગુજરાત સરકાર દ્વારા ટુંક સમયમાં જ ખાલી પડેલ 2600 જેટલી જગ્યાઓ પર વિદ્યાસહાયકની…

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીકથી વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક આવેલ પુલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર…

વાંકાનેર શહેરના પાણી, સફાઈ, લાઈટ સહિતના પ્રાથમિક પ્રશ્ને રજુઆત કરતાં મહારાજા કેશરીદેવસિંહ ઝાલા…

વહિવટદારને રૂબરૂ મળી તાત્કાલિક વાંકાનેર શહેરના તમામ પ્રાથમિક પ્રશ્નોના નિકાલ કરવા રજૂઆત કરાઇ…. વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આજરોજ વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર શ્રી કાનાણી સાહેબને રૂબરૂ મળી વાંકાનેર શહેરના…

વાંકાનેર : ‘ અમારી સામે ફરિયાદ કેમ આપે છે ? ‘ કહી બે શખ્સોનો યુવાન પર છરી વડે હુમલો….

વાંકાનેર શહેર નજીક હાઇવે પર મોડી રાત્રીના પોતાનું બાઈક લઈને ઉભેલા એક યુવાન પર અન્ય બે શખ્સોએ આવી ‘ અમારી સામે ફરિયાદ કેમ આપે છે ‘ તેમ કહી ધોકા તથા…

વાંકાનેર તાલુકાની ગુંદાખડા પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશ સાગરને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત….

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે, જેમાં આ વર્ષે વાંકાનેર…

વાંકાનેર શહેરના આરોગ્યનગર નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા….

વાંકાનેર શહેરના આરોગ્યનગર ખાતે આવેલ કબ્રસ્તાન પાસેથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને વાંકાનેર સીટી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત…

સમગ્ર વાંકાનેર વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી પુર જોશમાં….

તાલુકા હેલ્થ ઓફિસ અને તાલુકા પંચાયતના સહયોગથી ગામે ગામ કેમ્પ યોજી કરાતી કામગીરી…. વાંકાનેર તાલુકામાં તાલુકા હેલ્થ ઓફીસ અને તાલુકા પંચાયતના સહકારથી તાલુકાના દરેક ગામમાં હાલ આયુષયમાન કાર્ડ કાઢવાની ઝુંબેશ…

વાંકાનેર : પાયોનીયર વિદ્યાલય-પંચાસીયા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી…

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ શિક્ષક બની શિક્ષક દિવસની ઉજવણી કરાઇ… સમગ્ર દેશમાં 05 સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે,…

વાંકાનેર : આર.ડી.સી. બેન્ક પ્રોત્સાહન ઈનામ યોજનામાં વાલાસણ સેવા સહકારી મંડળી તૃતીય ક્રમે વિજેતા….

મંડળીની સરળ વહિવટી કામગીરી માટે ઈનામ સ્વરૂપે હિરો સ્પ્લેન્ડર બાઈક વાલાસણ સેવા સહકારી મંડળીને એનાયત કરાયું…. શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા દર વર્ષે સારી કામગીરી અને રિકવરી કરનાર સેવા…

વાહન ચોર ગેંગ સક્રિય : વાંકાનેર શહેરના શિવપાર્ક ખાતેથી કપડાં ભરેલી ઇકો કારની ચોરી….

વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગ સક્રિય થઇ હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર વાહનચોરીની ફરિયાદો સંભાળાઇ રહી છે, જેમાં જુજ માત્ર કેસ જ પોલીસ ચોપડે ચડે છે, જેમાં ગત…

error: Content is protected !!