Category: વાંકાનેર

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી 109 બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા…. 

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના બે અલગ-અલગ વિસ્તારમાં વિદેશી દારૂના દરોડા પાડી પંચસિલ સોસાયટીમાંથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક અને પેડક વિસ્તારમાંથી 97 બોટલ…

વાંકાનેરની નામાંકિત આયશા હોસ્પિટલ ખાતે આવતીકાલથી નવા સર્જરી વિભાગની શરૂઆત….

આયશા હોસ્પિટલ ખાતે હવેથી ગાયનેક અને બાળરોગની સાથે સર્જરી વિભાગ પણ કાર્યરત…. વાંકાનેર શહેર ખાતે આવેલ આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આવતીકાલથી નવા સર્જરી વિભાગની શરૂઆત કરવામાં આવી રહી…

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ પર ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવિરડા રોડ પર એક બેકાબૂ બનેલા ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું જેથી…

વાંકાનેર તાલુકાના વાંકિયા ગામની સીમમાંથી 228 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલ તળાવ નજીક દરોડો પાડી 228 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર દ્વારા ચાર દિવસનો મોર્નિંગ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે….

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ દ્વારા આગામી 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક પર્વ) નિમિત્તે ચાર દિવસના મોર્નિંગ મેગા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 23 થી 26 દરમિયાન સવારે 8…

વાંકાનેર : લીંબાળા ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત…..

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના લીંબાળા ગામની ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહી કામ કરતા એક આધેડ વયના પુરુષે યુવાન પુત્રની સગાઈ કરવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…

સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા આવતીકાલે માંધાતા જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે…

કોળી સમાજ દ્વારા દર વર્ષે માંધાતા જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે માંધાતા જયંતિની નિમિત્તે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર નજીક રેલ્વે ટ્રેક પર માલગાડી હેઠળ પડતું મુકી પરપ્રાંતિય યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર આજે બપોરના 12:20 વાગ્યાની આસપાસ એક 33 વર્ષીય પરપ્રાંતિય યુવાને ત્યાંથી પસાર થતી માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત…

વાંકાનેર વિસ્તારમાં આજે ઉતરાયણના દિવસે દોરીના કારણે છ લોકો ઈજાગ્રસ્ત….

દર વર્ષે મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે દોરીના કારણે ઘણાબધા પશુ-પંખી અને માણસો ઈજાગ્રસ્ત બનતા હોવાના સમાચારો સામે આવે છે ત્યારે આ વર્ષે વાંકાનેર વિસ્તારમાં દોરીના કારણે છ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેઓએ…

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના તળાવમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન, તંત્ર મુક પ્રેક્ષક….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ જિલ્લા પંચાયત હસ્તકના રેરાના તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા બેફામ રીતે માટી-મોરમનું ગેરકાયદેસર રીતે ખનન કરી કરવામાં આવી રહ્યું છે, જેથી…

error: Content is protected !!