વાંકાનેર પાંજરાપોળ દ્વારા ઉદાર હાથે દાનની અપીલ સાથે ગૌ સેવકોનો સન્માન સમારોહ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી મકરસંક્રાંતિના તહેવાર પુર્વે ગઈકાલે વાંકાનેર પાંજરાપોળ દ્વારા ગૌ સેવાકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગૌ સેવાકો ઉપસ્થિત રહ્યા…