વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયાં…

0

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નજીકથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાઉન્ડ્રી ઓવરબ્રિજ નીચેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી કિશોર વજાભાઈ કોબિયા (રહે. ખેરડી, તા. ચોટીલા) અને સનાભાઈ સવસીભાઈ બાવરિયા (રહે. બામણબોર)ને વરલી મટકાના સાહિત્ય સહિત કુલ રૂ. 10,800ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1