વાંકાનેર શહેર નજીક ગુલશન પાર્ક મેઈન રોડ પરથી બાઈકની ઉઠાંતરી….

0

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુરના ગુલશન પાર્ક મેઈન રોડ પર કોઈ અજાણ્યા શખ્સોએ ત્યાં પાર્ક કરેલ અયુબભાઈ અમીભાઈ ચૌધરીની માલિકના બાઈકની ચોરી કરી ફરાર થઈ જતાં બાબતે બનાવની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેથી ‌પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1