Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ફરી દિપડાએ એજ જગ્યાએ વધુ એક ગાયનું મારણ કર્યું…!

વાંકનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં આવેલ માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીને દિપડાએ પોતાનું બનાવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર દિપડો અહીં આંટાફેરા કરતો દેખાય છે. છેલ્લા…

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે….

ઉમેદવારોએ આગામી ૧૧ મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે… વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચ વેતનથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે,…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીક હાઇવે પર સર્જાયેલ બાઇક અકસ્માતના બનાવમાં મહિલાનું મોત….

વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે પર સર્જાયેલ બાઇક અકસ્માતનાં બનાવમાં પોતાના દિયર પાછળ બાઈક બેસી જઈ રહેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે…

આગામી ખરીફ પાકો માટે ખેડૂતોએ બિયારણની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો…

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો… બિયારણની ખરીદી સમયે…

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાંકાનેર અભ્યાસ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો….

ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ અંતર્ગત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર અભ્યાસ કેન્દ્ર દ્વારા ગઇકાલના રોજ વખારિયા ઓડિટોરિયમ, કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલય ખાતે…

વાંકાનેર નગરપાલિકાને હાઇકોર્ટમાં લપડાક, સુપરસીડ કરવાના નિર્ણય સામેની અરજી રદ કરાઇ….

વાંકાનેર નગરપાલીકાને થોડા સમય અગાઉ ભ્રષ્ટાચાર અને ગેર વહીવટ બાબતે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સુપરસીડ કરવામાં આવી હતી, જેથી આ બાબતે વાંકાનેર પાલીકા દ્વારા સુપરસીડ થયા ના હુકમ સામે…

વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પરથી લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સિટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના સિટી સ્ટેશન રોડ પર આવેલ ખુલ્લા પટમાં દરોડો પાડી જાહેરમાં લાઇટના અજવાળે જુગાર રમતા…

વાંકાનેર સીટી પીઆઇ બાદ તાલુકા પીએસઆઇની પણ બદલી, નવા પીએસઆઇ તરીકે બી. પી. સોનારાની નિમણૂક કરાઇ…

મોરબી ખાતે રેન્જ આઈજીની પધરામણી બાદ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરાઇ…. વાંકાનેર તાલુકા પીએસઆઇની વી. આર. સોનારાની બદલી, નવા પીએસઆઇ તરીકે બી. પી. સોનારાની નિમણૂક કરાઇ.. મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા…

વાંકાનેર સીટી પીઆઇ છાસીયાની બદલી કરતા જીલ્લા પોલીસ વડા, નવા પીઆઈ તરીકે પી. ડી. સોલંકીની નિમણૂક કરાઇ….

મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આજે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા કે. એમ. છાસીયાની બદલી કરી તેઓને લીવ રીઝર્વ માં મુકવામાં આવ્યા છે. આ સાથે જ…

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતી 14 વર્ષીય સગીરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતી એક 14 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે…

error: Content is protected !!