Category: વાંકાનેર

ઘરેથી વિખુટા પડેલા માનસિક બીમાર સગીર બાળકને પુનઃ પરિવાર સાથે મિલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ….

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીકથી એક માનસિક બીમાર હાલતમાં સગીર વયનો બાળક મળી આવ્યો હતો, જેથી ગામના જાગૃત નાગરિકએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસને સોંપ્યો હતો, જે બાદ પોલીસ સ્ટાફ દ્વારા…

કમોસમી વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે અગત્યની જાહેરાત કરાઈ….

ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો તથા વેપારીઓ માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે… બાબતે વાંકાનેર યાર્ડના…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટેન્કર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાઈ…

વાંકાનેરમાં બાઉન્ડ્રી નજીક આવેલ બાલાજી સેન્ડવીચ પાસે નાસ્તો કરવા ઉભેલા એક પરિવારે સાઈડમાં પાર્ક કરેલ તેમની કારને ત્યાંથી પસાર થતા એક ટેન્કર ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં…

વાંકાનેર સિપાઈ સમાજ દ્વારા બાળ રોઝેદાર અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા સમાજની વાડી ખાતે ગઇકાલના રોજ રમઝાન માસ દરમ્યાન રોઝા રાખનાર બાળ રોજેદારો અને સમાજના પ્રતિભાવંત વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દસ વર્ષની…

વાંકાનેર શહેર નજીક રેલ્વેબ્રિજ નાલા પાસે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે બ્રીજ નાલા પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગહાથ જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીના પુલ પરથી પડતું મુકી આધેડનો આપઘાત…

વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદી પર બનેલ હાઇવે પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વયના પુરુષે પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી…

ગુજરાતના દરેક શહેર તથા ગામડાઓમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવશે વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલા….

પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાયો…. વાંકાનેર શહેરના દિગ્વિજયનગર વિસ્તારમાં આવેલ ઓમ પાન-માવા પાવડરના પ્રેસિડન્ટ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા નાગરિકોમાં તમાકુ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવાનો અનેરો સંકલ્પ કરાયો છે,…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઇવે પુલ પરથી કાર ચાલક યુવાને લગાવી મોતની છલાંગ…!

મુળ કોઠી ગામના વતની યુવાને ગતરાત્રીના બાઉન્ડ્રી પુલ પરથી પડતું મુકી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી…. વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગતરાત્રીના નેશનલ હાઈવેના પુલ પરથી એક કાર ચાલક યુવાને પોતાની…

વાંકાનેર-રાજકોટ મેઇન રોડ પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતાં અકસ્માતનો ભય….

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય જેના કારણે છાસવારે અહિં નાના-મોટા અકસ્માતો બનતા હોય છે, જેથી આ બાબતે અવારનવારના અખબારી અહેવાલો બાદ તંત્રએ બાબતની નોંધ…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ત્રણ ઝડપાયા, બે ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે જુગારનો દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી, જેમાં પોલીસે ત્રણ શખ્સોને રંગેહાથ…

error: Content is protected !!