Category: વાંકાનેર

વાંકાનેર શહેર ખાતે આગામી શનિવારે ગુપ્તરોગો માટે નિષ્ણાંત આયુર્વેદિક તબીબનો કેમ્પ યોજાશે….

જામનગરના પ્રખ્યાત ડોક્ટરની શનિવારે તમામ પ્રકારના ગુપ્તરોગો તથા સેક્સ સમસ્યા બાબતે આખા દિવસની ખાસ ઓપીડી યોજાશે…. આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં…

આગામી રવિવારે વાંકાનેર ખાતે રાજકોટના નામાંકિત હ્દય રોગના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે….

રવિવારે આશીર્વાદ હોસ્પિટલ ખાતે હ્દયના તમામ રોગો માટે ફ્રિ ચેકઅપ કેમ્પ યોજાશે, આજથી રજીસ્ટ્રેશન શરૂ…. રાજકોટના નામાંકિત હ્દય રોગના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર એવા ડો. નિરવ મહેતા દ્વારા આગામી રવિવારે વાંકાનેર શહેરની…

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં કોઈ શખ્સો જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા…

વાંકાનેર તાલુકાના કોઠી પીએચસી દ્વારા મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ….

આજે વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના મુજબ મેડિકલ ઓફિસર સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અનુસંધાને જન…

વેધક સવાલ : દર્દીઓના મંદિર એવા સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણનાર સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર સામે પગલાં લેવાશે કે કેમ ?

અગાઉ રાજકોટ સિવિલમાં આવા જ બનાવમાં કર્મચારને 24 કલાકમાં સસ્પેન્ડ કરાયો પરંતુ વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટરને કોન બચાવી રહ્યું છે ? ? ? ગત તા. 14 એપ્રિલના રોજ વાંકાનેરના પત્રકારોએ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ….

વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ. બાવરવા સાહેબની સૂચના મુજબ પીએચસી હેઠળ આવતા વિવિધ ગામોમાં મેલેરીયા…

લે બોલો…: મોરબીથી ચોરી થયેલ બાઇક સાથે છગન વાંકાનેર શહેરમાંથી ઝડપાયો…

થોડા દિવસ પહેલા મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવી હતી, જેની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી, જે બનાવમાં ચોરીના બાઇક સાથે એક શખ્સને વાંકાનેર…

Happy Birthday : વાંકાનેરના યુવા સમાજ સેવક અને સક્રિય કાર્યકર એવા સબ્બીર ભદ્રાસીયાનો આજે જન્મદિવસ….

વાંકાનેરના યુવા સમાજ સેવક તથા અનેક ધાર્મિક અને કોમી એકતાના કામો સાથે સંકળાયેલ સક્રિય કાર્યકર એવા સબ્બીર ઈબ્રાહીમભાઈ ભદ્રાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 26/04/1997 ના રોજ જન્મેલા સબીરભાઈ આજે પોતાના…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયાં, ત્રણ નાસી છૂટ્યા…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી ચાર પત્તા પ્રેમીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત છ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે નવાપરા ખડીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે મહિલા અને ચાર પુરુષ સહિત કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ.…

error: Content is protected !!