Category: વાંકાનેર

વાંકાનેર વિસ્તારમાં અકસ્માતની હારમાળા થયાવત, પાડધરા નજીક ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : બેનાં મોત, એક ઇજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક ગઇકાલે રવિવારના રોજ એક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા,…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહેતા ખેડૂત દંપતિએ સજોડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહી ખેતીકામ કરી પોતાના પરિવારનુું ગુજરાન એક ખેડૂત દંપતિએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે…

વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ….

વિષ્ણુ ભગવાનના અંશ અવતાર ભૂદેવોના આરાધ્યા દેવ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્રહ્મ સમાજ દ્વારા ગઈકાલે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

આવતીકાલે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે પણ આવતીકાલના રોજ ઉર્ષની…

બાળ રોજેદાર : વાંકાનેર શહેરના દસ વર્ષીય ખીઝર લાખાએ રમઝાન માસ દરમ્યાન 29 રોજા રાખ્યા….

માત્ર દસ વર્ષની ઉંમરમાં રમઝાન માસના તમામ રોજા, તરાવીહ અને નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી…. વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ખીઝર લાખા નામના માત્ર દસ વર્ષના માસૂમ બાળકએ હાલ…

વાંકાનેર તાલુકાના મહીકા ગામે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ બંને ભાઈઓનાં આગોતરાં જામીન મંજુર….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરીયાદી ઉસ્માનભાઈ માહમદભાઈએ આજ ગામના આરોપી વિજય શિવાભાઈ ચાવડા અને સતિષ શિવાભાઈ ચાવડા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાંચ લાખના વ્યાજના પસંદ લાખ ચૂકવવા છતાં…

વાંકાનેર વિસ્તારમાં દિપડાનો આતંક યથાવત, જાલસીકા ગામની સીમમાં બે વાછરડાનું મારણ કરતો દિપડો….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર માનવ વસાહતમાં જંગલી પ્રાણીઓ ઘૂસી અને પશુઓના મારણ કરતા હોવાના સમાચારો સામે આવતાં હોય છે, ત્યારે ફરી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં વાડી…

વાંકાનેર : ખનીજચોરીમાં ઝડપાયેલ હિટાચી મશીન છોડાવવા કોર્ટમાં નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરનારા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક ચાલતી ખનીજચોરી પર પોલીસે દરોડો પાડી ખનીજચોરીમાં એક એક કિંમતી હિટાચી મશીન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બનાવમાં આ હિટાચી મશીનને છોડાવવા માટે ત્રણ…

Happy Birthday : વાંકાનેરના ઉદ્યોગપતિ ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ….

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ અને ડેવલોપર એવા ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઉદ્યોગિક ક્ષેત્રે હરણફાળ…

વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે યુવાનનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ….

હાઇવે નજીક નાલા નીચે અકસ્માતગ્રસ્ત એક્ટિવા અને યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ ટીમ ઘટનાસ્થળે… વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો,…

error: Content is protected !!