બાળ રોજેદાર : વાંકાનેર શહેરના દસ વર્ષીય ખીઝર લાખાએ રમઝાન માસ દરમ્યાન 29 રોજા રાખ્યા….

0

માત્ર દસ વર્ષની ઉંમરમાં રમઝાન માસના તમામ રોજા, તરાવીહ અને નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી….

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ખીઝર લાખા નામના માત્ર દસ વર્ષના માસૂમ બાળકએ હાલ ચાલતા રમઝાન માસ દરમ્યાન ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ 29 રોજા રાખી ખુદાની અનેરી બંદગી કરી મોટેરાઓને પ્રેરણા આપી હતી…

હાલની ગરમીમાં આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહેવું મોટાઓ માટે પણ મુશ્કેલ હોય ત્યારે માત્ર દસ વર્ષની ઉંમરમાં ખીઝર લાખાએ તમામ 29 રોજા પુરા કરવાની સાથે રમઝાન માસની તમામ તરાવીહ અને નમાઝ પણ અદા કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU