Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે પારકી વાડીએ પાણી પીવા ગયેલ યુવાન પર કુહાડી વડે હુમલો….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતો એક યુવાન ગામની સીમમાં આવેલ આરોપીની વાડીએ બપોરે લાકડા કાપી પાણી પીવા માટે જતા આ બાબતનું સારૂં નહી લાગતાં આરોપીએ યુવાન પર કુહાડી વડે…

પેટ્રોલ પુરાવાના બહાને નકલી નોટ વટાવવા ગયેલ વાંકાનેરના વકીલને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ….

કોર્ટે નકલી નોટના ગુનામાં આરોપીને દસ વર્ષની સજા અને રૂ. 50,000 નો દંડ ફટકાર્યો…. વાંકાનેર શહેર ખાતે રહી વકીલાત કરતાં અને વર્ષ 2011માં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ…

વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાંથી જાહેરમાં વરલી મટકા જુગારના આંકડા લેતા એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના વિસીપરા વિસ્તારમાં આવેલ સરકારી અનાજના ગોડાઉન પાસે પોલીસે દરોડો પાડી જાહેરમાં વર્લી મટકા આંકડા લેતા એક…

વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતા યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે…

આગામી રમઝાન ઈદ નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી રમઝાન ઇદના તહેવાર અનુસંધાને ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જેથી શનિવારથી સોમવાર સુધી ત્રણ દિવસ યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે તેમજ સોમવારથી માલની ઉતરાઈ…

ઓર્ડર…ઓર્ડર…: વાંકાનેર તાલુકાના ગારીયા ગામ નજીક હોટલમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો….

વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકાના ગારીયા ગામની બસ સ્ટેન્ડ પાસે આવેલ હોટલ બજરંગમાં દરોડો પાડી પાંચ બોટલ વિદેશી દારૂ ઝડપી…

વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલ બીનવારસી વાહનો અંગે પુરાવા રજૂ કરવા નોટિસ…

ત્રણ મહિનાની અંદર પુરાવા રજૂ નહીં કરનાર વાહનનોની હરરાજી કરાશે…. વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ દ્વારા સમયાંતરે કરવામાં આવેલ ટ્રાફિક કામગીરી દરમિયાન વિવિધ ગુનાઓમાં વાહનો ડિટેઇન કરવામાં આવેલ, જખના લાંબા…

વાંકાનેર હાઇવે ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો…..

ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત થયેલ…. વાંકાનેર હાઈવે ચોકડી નજીક ગત તા. ૧૪ ના રોજ રાત્રીના ૮:૩૦ વાગ્યાની આસપાસ એક ટ્રક…

વાંકાનેર વિસ્તારમાં અકસ્માતોની હારમાળા, જડેશ્વર રોડ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત…..

વાંકાનેર વિસ્તારમાં યમરાજે ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અકસ્માતોની હારમાળામાં બે થી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી ગતરાત્રીના વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ નજીક…

ભારે કળયુગના દિવસો…: વાંકાનેરમાં સગા ભાઈએ ભાઈના ટાંટીયા ભાંગી નાખ્યો…!

પિતાથી અલગ રહેતો ભાઈ પિતાને મળવા ઘેર જતા બાબતનું સારૂં નહી લાગતાં ચાર શખ્સોએ યુવાનને માર માર્યો… વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પારિવારિક ઝઘડામાં પિતાથી અલગ બાજુમાં રહેતો…

error: Content is protected !!