વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત જીલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો….
વાંકાનેર શહેર ખાતે આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે તાજેતરમાં જ નવનિયુક્ત થયેલ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપના…