વાંકાનેરના સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો ડંકો, કેન્દ્રમાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓ મદની હાઈસ્કૂલના….
દર વર્ષની માફક આ વર્ષે પણ ધોરણ 10ના પરિણામમાં સિંધાવદર કેન્દ્રમાં મદની સ્કુલનો દબદબો…. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની પરિક્ષાના આજરોજ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં દર…