Category: વાંકાનેર

વાંકાનેરના તિથવા ગામથી જડેશ્વર તરફનો ખખડધજ હાલતમાં ફેરવાયેલ રોડ નવો બનાવવા માંગ…

વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા મોરબી જિલ્લા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરાઇ…. વાંકાનેર તાલુકાના તિથવા ગામથી જડેશ્વર તરફ જતા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હોય…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું, રોડ પર ડામરની રેલમછેલ…..

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ભંગારના ડેલા સામે આજે સવારે 11 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતાં એક ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર સાથે અથડાઇ પલ્ટી ખાઇ ગયું…

પાણી આપો…પાણી આપો…: વાંકાનેર પ્રાંત કચેરીમાં મહિલાઓનો બેડા સાથે મોરચો, કારણ કે….

ગુલાબનગરના નાગરિકો છેલ્લા 2.5 મહિનાથી પાણીથી વંચિત, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી…. વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા…

વાંકાનેર ખાતે કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તથા કર્મચારીઓ સન્માન સમારોહ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં સમાજના તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ શૈક્ષણીક કાર્યમાં…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રકમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા પિતા-પુત્ર ઝડપાયાં, રૂ 15.12 લાખનો મુદ્દામાલ જપ્ત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાશી લેતા વિદેશી દારૂની હેરાફેરી માટે ટ્રકમાં ચોર ખાનું બનાવી કુલ 148…

ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક અકસ્માત સર્જી ત્રણ યુવાનોના મોત નીપજાવનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેરથી ખરીદી કરી પરત જતા એમ.પી.ના વતની ત્રણેય યુવાનોને રસ્તામાં કાળ ભેટ્યો…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર ગતરાત્રીના ઝાંઝર સિનેમા સામે એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત…

વાંકાનેરના કૌભાંડ બાબતે અંતે ત્રણ શિક્ષકો સામ પોલીસ ફરિયાદ નોંધાઈ, રૂ. 53.15 લાખની ઉચાપતનો ખુલાસો….

ચક્રવાત ન્યુઝના ફેસબુક લાઇવ કવરેજ બાદ તંત્ર દોડતું થયું, અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ… છેલ્લા ઘણા સમયથી વાંકાનેર વિસ્તારમાં ચર્ચાના ચકડોળે ચેડેલ શૈક્ષણિક શાખામાં લાખોની કિંમતના કૌભાંડ બાબતે લાંબા સમયથી ચાલતી…

વાંકાનેર શહેર નજીક ઝાંઝર સિનેમા પાસે ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત…

ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત….. વાંકાનેર શહેર નજીક આજે સાંજના ૮:૧૫ વાગ્યાની આસપાસ ઝાંઝર સિનેમા પાસે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર એક ટ્રક…

વાંકાનેર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ધારા દુષ્કર્મ અને હત્યાકાંડમાં આરોપીઓને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું….

વાંકાનેર શહેર ખાતે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી કરી બહુચર્ચિત જૂનાગઢની કોળી સમાજની દીકરી ધારા પર થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવમાં ઝડપાયેલ ઠોંગી ભુવા એવા…

વાંકાનેર શહેર નજીક ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ શ્રી ગઢીયા હનુમાન દાદા તેમજ ગાત્રાળનું મંદિર-ગઢીયા ડુંગર ખાતે આજરોજ વૃક્ષારોપણ (સ્મૃતિવન) કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ દાતાઓના સહયોગથી સ્વજનોની યાદમાં વૃક્ષદાન કરી પૂજનવિધિ બાદ ગઢીયા…

error: Content is protected !!